HomeEntertainmentMobile Data: તમારા મોબાઈલનો ડેટા ઝડપથી સમાપ્ત થાય છે તો અપનાવો આ...

Mobile Data: તમારા મોબાઈલનો ડેટા ઝડપથી સમાપ્ત થાય છે તો અપનાવો આ ટીપ્સ-India News Gujarat

Date:

  • Mobile Data:આપણે બધા જ મોટા ભાગના કામ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેના પગલે મોબાઈલ ડેટા સમાપ્ત થઈ જાય છે. તો તમારા આ ટેંશનને દૂર કરવા માટે આજે અમે ખાસ ટ્રિક લાવ્યા છીએ. જેની મદદથી તમે તમારા મોબાઈલનો ડેટા બચાવી શકશો. અને લાંબા સમય સુધી ઈન્ટરનેટનો લાભ મેળવી શકો છો. તો ટ્રિક આઈફોન તેમજ એન્ડ્રોઈડ બંન્ને પર જોવા મળશે.
  • આપણા રોજિંદા જીવનમાં ફોનનો ઉપયોગ કરતા હોય છે. અત્યારે આપણી બધાની આદત અનુસાર મોબાઈલમાં ઈન્ટરનેટનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં કરતા હોઈએ છીએ.જેના પગલે મોબાઈલ ડેટા ઝડપી પૂરી થઈ જાય છે. જેના પગલે વારંવાર રિચાર્જ કરવુ પડે છે.
  • લાંબા સમય સુધી મોબાઈલ ડેટા ચાલે તેવુ ઈચ્છતા હોય છે. તો તમારા આ ટેંશનને દૂર કરવા માટે આજે અમે ખાસ ટ્રિક લાવ્યા છીએ. જેની મદદથી તમે તમારા મોબાઈલનો ડેટા બચાવી શકશો. અને લાંબા સમય સુધી ઈન્ટરનેટનો લાભ મેળવી શકો છો. તો ટ્રિક આઈફોન તેમજ એન્ડ્રોઈડ બંન્ને પર જોવા મળશે.
  • મૂવી તેમજ ઓનલાઈન દરેક નાના- મોટા વીડિયો જોવાનું તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ ફોન દ્વારા જ કરવામાં આવે છે. જેના પગલે સમય કરતા પહેલા જ ઈન્ટરનેટ સમાપ્ત થઈ જાય છે. જેના કારણે મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે.
  • આ ઉપરાંત મોબાઈલમાં રહેલી કઈ એપ કેટલો ડેટાનો ઉપયોગ કરે છે. તેની પણ આપણને જાણ નથી હોતી. ઘણી વાર કેટલીક બેંકગ્રાઉન્ડમાં એપ્લીકેશન ચાલતી હોય છે. તેની જાણ નથી હોતી.

એન્ડ્રોઇડ ફોનમાં આ પ્રમાણે ચેક કરો

  • તમારા એન્ડ્રોઇડ ફોનમાં તમે ચેક કરો કે તમે કેટલો ડેટાનો ઉપયોગ કરી રહ્યાં છો. તેના માટે સૌથી પહેલા તમારો ફોનમાં સેટિંગ ઓપન કરો. તેના પછી નેટવર્ક એન્ડ મેનુ ઓપ્શન પર ક્લિક કરો.અહીં તમારું સિમ પસંદ કરવાનો ઓપશન આવશે ત્યાં સીમ પસંદ કરો.
  • ત્યારપછી ડેટા વપરાશ પર ક્લિક કરો.અહીં તમે ચેક કરી શકો છો કે કઈ એપ્લીકેશન વધારે ડેટાનો ઉપયોગ કરે છે. ત્યાંથી તમે ડેટાના વપરાશને મેનેજ કરી શકો છો.

આઇફોન ધરાવતા યુઝર્સ આ રીતે કરો સેટિંગ

  • જો તમે પણ આઇફોનનો ઉપયોગ કરી રહ્યાં છો તો આ પ્રમાણે તેમા ડેટા વપરશ ચેક કરી શકો છો.
  • તમારા આઇફોન ડેટાને બચાવી શકો છો અને લાંબા સમય સુધી ડેટા બેનિફિટ કરી શકો છો. તેના માટે સૌથી પહેલા તમારા ફોનના સેટિંગ ઓપન કરો.
  • અહીંથી નીચે સ્ક્રોલ કરો અને સેલ્યુલર ઑપ્શન પર ક્લિક કરો.સેલ્યુલર ડેટા ઑપ્શન પર ક્લિક કરો.
  • અહીં ડેટા મોડને ઇનેબલ કરો.આ મોડને ઓન કર્યા પછી આ ફીચર એક્ટિવેટ થઈ જશે ત્યારપછી બેકગ્રાઉંડ અને એકટીવિટી અને જરૂરત વિનાના ડેટાનો વપરાશ ઓછા થઈ જશે.

તમે આ પણ વાંચી શકો છો :

Deepfake Technology: ડીપફેક ટેકનોલોજી દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય

SHARE

Related stories

Latest stories