HomeBusinessLadhumati Kalyan/લધુમતી કલ્યાણ માટેની ૧૫ મુદ્દા અંગેની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ/India...

Ladhumati Kalyan/લધુમતી કલ્યાણ માટેની ૧૫ મુદ્દા અંગેની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ/India News Gujarat

Date:

જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને વડાપ્રધાનના લધુમતી કલ્યાણ માટેની ૧૫ મુદ્દા અંગેની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈઃ

વડાપ્રધાનના લધુમતી કલ્યાણ માટેની ૧૫ મુદ્દા અંગેની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠકની જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા તથા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, આઈ.ટી.આઈ., આરોગ્ય, સમાજ કલ્યાણની કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, લધુમતીના સ્વસહાય જુથોને આપવામાં આવતી સહાય અંગેની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ સૌ વિભાગના અધિકારીઓને લધુમતીના કલ્યાણ માટે જે તે વિભાગો દ્વારા આપવામાં આવતી સહાયની વિગતોનો રીપોર્ટ નિયમિત મોકલી આપવા જણાવ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી વાય.બી.ઝાલા, વિકાસતિ જાતિના જિલ્લા નાયબ નિયામક એમ.એમ.જોષી તથા અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

E-CIGARETTES VS  SMOKING : શું સિગારેટ કરતાં E-CIGARETTE વધુ જોખમી છે? જાણો તેની અસર

INDIA NEWS GUJARAT : સિગારેટના ધૂમ્રપાન કરતાં વેપિંગને ઘણીવાર...

Latest stories