દેશભરમાં લોકડાઉન શરૂ થતાં ફ્લાઈટોનું સંચાલન પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે એર ઇન્ડિયાએ લોકડાઉન દરમિયાન રદ થયેલી ફ્લાઈટના પેસેન્જરોને 24 ઓગસ્ટ સુધીની ટિકિટ બુક કરાવવા માટે ઓફર આપી છે. એર લાઈન્સના જણાવ્યા મુજબ, 23 માર્ચથી 31 મે દરમિયાન રદ થયેલી ફ્લાઈટના પેસેન્જરો આ યોજનાનો લાભ લઈ શકે છે. રદ થયેલી ફ્લાઇટના આ પેસેન્જરો 25 મેથી 24 ઓગસ્ટ વચ્ચે મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરાવી શકશે. જો કે આ ટિકિટ માટે તેમની પાસેથી વધારાનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. જો કે ગુરુવારે પણ અમદાવાદ આવતી જતી 50 ટકા જેટલી ફ્લાઇટ રદ થઈ હતી. એર ઈન્ડિયાના આ નિર્ણયથી હવાઈ મુસાફરોમાં ખુશી લાગણી પ્રસરી છે
લોકડાઉન દરમિયાન રદ થયેલી ફ્લાઈટના પેસેન્જરોને એર ઇન્ડિયાએ નવી ઓફર આપી
Related stories
India
Big Loss : શીશમહલને લઈને, AAPને દિલ્હીમાં મોટો ફટકો, કૈલાશ ગેહલોતે આપ્યું પાર્ટીમાંથી રાજીનામું, કેજરીવાલ પર લગાવ્યા ગંભીર આરોપ!
INDIA NEWS GUJARAT : દિલ્હી સરકારના મંત્રી અને AAP...
India
DRDO : ભારતને મળી વધુ એક મોટી સફળતા, દિશા -નિર્દેશ અનુસાર કામ કરશે આ મિસાઈલ
INDIA NEWS GUJARAT: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)...
India
Low Price : ગૃહિણીઓ માટે સારા સમાચાર, ટામેટાના ભાવ નીચે આવ્યા, ભાવ માં ભારે ઘટાડો
INDIA NEWS GUJARAT : ગ્રાહક બાબતોનો વિભાગ, ભારત સરકાર...
Latest stories