ગુજરાતમાં મહિલાઓ ઉપર અત્યારના બનાવોમાં વધારો થયો છે. ત્યારે છોટાઉદેપુરમાં તાલિબાની સજાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો સગીર પ્રેમિકાના ખભા પર પ્રેમીને બેસાડીને ગામમાં ફેરવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. છોટાઉદેપુરના બિલવાંટ ગામમાંથી શરમજનક ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ છોટાઉદેપુરમાંથી તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થયો હતો જેમાં મહિલાને પકડી રાખ્યા બાદ કેટલાક શખ્સોએ તેને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જો કે તે વીડિયો મધ્યપ્રદેશ સરહદ નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારનો હોવાનું મનાઈ રહ્યું છે. મહિલાને તાબિલાની સજા આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. તેમજ મહિલાને માર મારનારા શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.
છોટાઉદેપુરમાં પ્રેમ સંબધમાં પ્રેમીકાને ગ્રામજનોએ આપી તાલિબાની સજા
Related stories
crime
SOG Raids : વલસાડના ભાગડાવાડા ગામે ગ્રીનપાર્ક સોસાયટીમાં SOG એ માર્યો છાપો, બંગલો વિસ્તારમાં ભાડે થી રહેતા આરોપીને ગાંજાના નસીલા પદાર્થ સાથે ઝડપી
INDIA NEWS GUJARAT : વલસાડ જિલ્લામાં ગુજરાત પોલીસની ખાસ...
Entertainment
Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat
Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...
Gujarat
Jamnagar Municipal Corporation Controversy :ડીમોલેશન માટે એસ્ટેટ શાખા હોવા છતાં મ્યુ.તંત્રની જાહેર ટેન્ડર ઓફરથી તર્ક વિતર્ક, આર્થિક સ્થિતિ ક્યારે સુધરશે તેવી ચર્ચા જાગી
INDIA NEWS GUJARAT : જામનગર કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની...
Latest stories
Previous article