Earthquake in Bihar: બિહારમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બુધવારે સવારે લગભગ 5.35 વાગ્યે બિહારના અરરિયા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
આ પણ જુઓ: Delhi Water Crisis : દિલ્હીમાં પાણી માટે રાજનીતિ, DJBએ હાઈકોર્ટમાં અરજી કરી – INDIA NEWS GUJARAT