HomeEntertainmentLife Style Development: કાર્યક્રમનું આયોજન-India News Gujarat

Life Style Development: કાર્યક્રમનું આયોજન-India News Gujarat

Date:

Life Style Development: કાર્યક્રમનું આયોજન-India News Gujarat

  • Life Style Development: સુરત શહેર ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉંડ પર મે. પોલીસ કમિશનર સાહેબશ્રી નાઓની સૂચનાથી તથા મે. ના.પો.કમિ.(વહિવટ અને મુખ્ય મથક) શ્રીમતી સરોજ કુમારી નાઓના માર્ગદર્શન હેઠળ “સત્વ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ) ના મેનેજિંગ ડિરેક્ટર ડો.સોનલ પુરોહિત દ્વારા પોલીસની જીવનશૈલી વિકાસ વિશે આરોગ્ય અને સુખાકારીમય ,તંદુરસ્ત,પોષણ અને જીવનશૈલી વિકસાવવા માટેના ઓરીએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

સદર જીવનશૈલી વિકાસ કાર્યક્રમ નો હેતુ પોલીસ

  • સદર જીવનશૈલી વિકાસ કાર્યક્રમમાં સુરત શહેરમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીઓએ ભાગ લીધેલ હતો.
  • સદર જીવનશૈલી વિકાસ કાર્યક્રમ નો હેતુ પોલીસ માટે આરોગ્ય, તંદુરસ્ત ,પોષણ અને સુખાકારી જીવન માટે મહત્વની વાત કહેવામાં આવેલ હતી જેમાં સંતુલિત આહાર ,શરીરની શ્રેષ્ઠ કામગીરી માટે આખા દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું, નિયમિત વ્યાયમ કરવો , તણાવનું સંચાલન કરવા ધ્યાન અથવા યોગ કરવા ઉંમરની સાથે કામકાજના ભારણ ના કારણે તથા માનસિક તેમજ અનેક મહત્વના વિષય ઉપર પણ ચર્ચા કરી તમામને માર્ગદર્શન આપવામાં આવેલ

૨૯૦ અધિકારી તથા કર્મચારીઓ હાજર રહેલ હતા

  • આ તબક્કે સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજય કુમાર તોમર સાહેબ નાઓ દ્વારા પણ પોલીસ અધિકારી/કર્મચારીઓને વ્યસ્ત જીવનશૈલીમાં પણ કઈ રીતે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃકતા લાવી શકાય અને વિવિધ પ્રકારના આહાર માંથી મળતા તત્વો વિશે ચર્ચા કરી સ્ફૂર્તિમય જીવન તરફ પ્રયાણ કરવા બાબતે પ્રોત્સાહન આપવામાં આવેલ.
  • સદર કાર્યક્રમમાં કુલ – ૨૯૦ અધિકારી તથા કર્મચારીઓ હાજર રહેલ હતા.

તમે આ પણ વાંચી શકો છો-

Lifestyle : આ 6 ખરાબ ટેવો મગજને પાડે છે નબળું

તમે આ પણ વાંચી શકો છો-

Lifestyle For Environment: PM મોદી આવતીકાલે કરશે નવી શરૂઆત ,  પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી અપનાવવામાં કરશે મદદ

SHARE

Related stories

Latest stories