Adani Enterprises FPO: આજે ખુલ્યો ગૌતમ અદાણીની કંપનીનો FPO, જાણો પ્રાઇસ બેન્ડ, GMP અને યોજનાની અગત્યની માહિતી-India News Gujarat
- Adani Enterprises FPO:અદાણી એન્ટરપ્રાઈઝ FPO મારફતે બજારમાંથી રૂ. 20,000 કરોડ એકત્ર કરવા જઈ રહી છે.
- રિટેલ રોકાણકારોને ડિસ્કાઉન્ટ પર શેર આપવામાં આવશે.
- અદાણી એન્ટરપ્રાઇઝે એફપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 3112 થી રૂ. 3276 પ્રતિ શેર નક્કી કરી છે.
- લોઅર બેન્ડ પર કંપનીના સ્ટોક પર 13.5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
- અદાણી એન્ટરપ્રાઇઝની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) આજથી ખુલી રહી છે.
- અદાણી એન્ટરપ્રાઈઝ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટા FPO દ્વારા રૂ. 20,000 કરોડ એકત્ર કરવા માટે યોજના બનાવી છે.
- અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઇઝિસની ફોલો-ઓન પબ્લિક ઓફર આજથી 31 જાન્યુઆરી સુધી ખુલ્લી રહેશે અને રોકાણકારો તેના FPOમાં અરજી કરી શકશે.
- અદાણી એન્ટરપ્રાઇઝિસ એફપીઓ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પર છે. 3,276 રૂપિયાના ઉપલા પ્રાઇસ બેન્ડના સંદર્ભમાં આ પ્રીમિયમ 45 રૂપિયા છે. એટલે કે હાલના ટ્રેન્ડ મુજબ લિસ્ટિંગ પર સારું રિટર્ન મળી શકે છે.
Event | Tentative Date |
---|---|
Opening Date | Jan 27, 2023 |
Closing Date | Jan 31, 2023 |
Basis of Allotment | Feb 3, 2023 |
Initiation of Refunds | Feb 6, 2023 |
Credit of Shares to Demat | Feb 7, 2023 |
Listing Date | Feb 8, 2023 |
અદાણી એન્ટરપ્રાઇઝ FPO પ્રાઇસ બેન્ડ
- અદાણી એન્ટરપ્રાઈઝ FPO મારફતે બજારમાંથી રૂ. 20,000 કરોડ એકત્ર કરવા જઈ રહી છે.
- રિટેલ રોકાણકારોને ડિસ્કાઉન્ટ પર શેર આપવામાં આવશે.
- અદાણી એન્ટરપ્રાઇઝે એફપીઓની પ્રાઇસ બેન્ડ રૂ.3112 થી રૂ.3276 પ્રતિ શેર નક્કી કરી છે.
- લોઅર બેન્ડ પર કંપનીના સ્ટોક પર 13.5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
- જ્યારે રિટેલ રોકાણકારોને રૂ.64નું અલગ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
અદાણી એન્ટરપ્રાઇઝના શેર્સની GMP
- અદાણી એન્ટરપ્રાઈઝના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ગઈ કાલે રૂ. 45 હતું, જે તેના બુધવારના જીએમપી કરતાં રૂ. 55 ઓછું છે.
- બુધવારે કંપનીના શેરનો જીએમપી રૂ. 100 હતો.
રિટેલ રોકાણકારો માટે 35% ક્વોટા આરક્ષિત
- 25 જાન્યુઆરી 2023ના રોજ અદાણી એન્ટરપ્રાઇઝના FPOમાં અરજી કરી છે.
- કંપની આંશિક ચૂકવણીના ધોરણે શેર જારી કરશે.
- કંપની જે રિટેલ રોકાણકારોને અદાણી એન્ટરપ્રાઇઝના એફપીઓમાં શેર ફાળવવામાં આવશે તેમને બે કે ત્રણ હપ્તામાં રકમ ચૂકવવા માટે કહી શકે છે.
- એફપીઓમાં 35 ટકા ક્વોટા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રહેશે.
કંપનીના શેરની ફાળવણી ક્યારે થઈ શકે?
- અદાણી એન્ટરપ્રાઇઝના શેરની ફાળવણી 3 ફેબ્રુઆરીએ થવાની ધારણા છે.
- તેના શેરનું લિસ્ટિંગ NSE અને BSE બંને પર થશે અને લિસ્ટિંગની તારીખ 8 ફેબ્રુઆરી થવાની ધારણા છે.
કંપની શા માટે નાણાં એકત્ર કરી રહી છે
- એફપીઓ દ્વારા એકત્ર કરાયેલી રકમમાંથી રૂ. 4170 કરોડનો ઉપયોગ લોનની ચુકવણી માટે કરવામાં આવશે.
- આ સાથે, કંપની બાકીની રકમ તેના વિસ્તરણ યોજના પર ખર્ચ કરશે.
- અદાણી એન્ટરપ્રાઇઝિસના એફપીઓ બાદ કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 3.5 ટકા ઘટશે.
- સપ્ટેમ્બર 2022ના ડેટા અનુસાર, કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 72.63 ટકા હતો. LIC 4.03 ટકા હિસ્સો ધરાવે છે.
- આ સિવાય નોમુરા સિંગાપોર, APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ઈલારા ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડનો કંપનીમાં લગભગ 1 થી 2 ટકા હિસ્સો છે.
Adani Wilmar IPO Details
IPO Date | Jan 27, 2022 to Jan 31, 2022 |
Listing Date | Tuesday, February 8, 2022 |
Face Value | ₹1 per share |
Price | ₹218 to ₹230 per share |
Lot Size | 65 Shares |
Issue Size | shares of ₹1 (aggregating up to ₹3,600.00 Cr) |
Employee Discount | 21 |
Issue Type | Book Built Issue IPO |
Listing At | BSE, NSE |
QIB Shares Offered | Not more than 50% of the net issue |
NII (HNI) Shares Offered | Not less than 15% of the net issue |
Retail Shares Offered | Not less than 35% of the net issue |
Company Promoters | Adani Enterprises Limited, Adani Commodities LLP and Lence Pte. Ltd are the company promoters. |
તમે આ પણ વાંચી શકો છો-
Adani Enterprise: હવે કોપરના ઉત્પાદન માટે ગ્રીન ફિલ્ડ રીફાઈનરી પ્રોજેક્ટની સ્થાપના કરશે
તમે આ પણ વાંચી શકો છો-
Gautam Adani ની કંપનીના આ 9 રૂપિયાના શેરે રોકાણકારોના 1 લાખને બનાવી દીધા 2 કરોડ