Mental Stress:તમારી જીવનશૈલી બદલીને માનસિક તણાવને દૂર કરો-India News Gujarat
- Mental Stress:અત્યારે યુવાનો સૌથી વધારે માનસિક (mental) બીમારી જોવા મળે છે.
- જેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમાં વર્ક પ્રેશર, એકલતાપણુ અથવા તો તેની જીવન શૈલીના કારણે તણાવ ઉત્પન્ન થતો હોય છે.
- અત્યારે યુવાનો આસપાસના લોકો કરતા વધારે મહત્વ મોબાઈલ ફોનને આપે છે.
- સોશિયલ મીડિયાના યુગમાં લોકોમાં અલગ-અલગ બીમારી જોવા મળે છે, જેમાં અત્યારે યુવાનોમાં સૌથી વધારે માનસિક બીમારી જોવા મળે છે.
- જેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમાં વર્ક પ્રેશર, એકલતાપણુ અથવા તો તેની જીવન શૈલીના કારણે તણાવ ઉત્પન્ન થતો હોય છે.
- અત્યારે યુવાનો આસપાસના લોકો કરતા વધારે મહત્વ મોબાઈલ ફોનને આપે છે.
- જેના કારણે તે માનસિક રુપથી એકલવાયુ અનુભવે છે, જેથી તે માનસિક બીમારીનો ભોગ બને છે અને માનસિક તણાવ આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાય છે.
- લોકો આસપાસના લોકો કરતા સોશિયલ મીડિયાના મિત્રો સાથે વધુ સમય પસાર કરે છે.
- જો તમારે દવા અને કસરત વગર માનસિક તણાવ અને ડિપ્રેશનથી દૂર રહેવુ હોય તો વધુ માહિતી જાણવા આ આલેખમા વાંચો.
પોતાની જાતને પ્રેમ કરવો
- માનસિક તણાવને દૂર કરવા માટેની થેરેપીમાં જણાવવામાં આવે છે કે વ્યકતિને મનપસંદ એકટિવટી કરવી જોઈએ, જેથી મન પ્રફુલિ થઈ શકે અને ખુશી મળી શકે.
- જો વ્યકતિને વાંચવાનો શોખ હોય તો તેને દિવસમાં એકથી બે વાર પુસ્તક વાંચવુ જોઈએ. ખાલી સમયમાં સંગીત સાંભળવુ જોઈએ.
પૂરતી ઊંઘ લેવી જોઈએ
- જો વ્યક્તિને પૂરતી ઊંઘ ન મળવાથી માનસિક તણાવની સમસ્યા ઉદભવે છે.
- વ્યક્તિએ દિવસમાં 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ, જો તેનાથી ઓછી ઊંઘ મળતી હોય માનસિક તણાવ થાય છે.
- 7-8 કલાકની ઊંઘ લેવાથી દિવસ દરમિયાન તાજગી અનુભવાય છે.
સોશિયલ નેટવર્કિગ વધારવુ
- સોશિયલ મીડિયાના યુગમાં લોકો ભીડમાં હોવા જતા પણ એકલતા અનુભવતા હોય છે.
- મનુષ્ય માટે એકલતાના કારણે માનસિક તણાવ અનુભવાય છે, જે શરીર માટે હાનિકારક છે.
- જો તમે સોશિય નેટવર્કિગ વધારશો તો તમને તણાવનો ઓછો અનુભવશો.
તમે પણ આ વાંચી શકો છો –
World Hypertension Day 2022: હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા અપનાવો આ પ્રકારનો ખોરાક
તમે પણ આ વાંચી શકો છો –
Weight Loss Tips For Winter: વજન ઓછું કરવું અને સ્વાસ્થ્ય માટેના ફાયદા