HomeBusinessIndian Stock Market Boom:Bank Nifty એ સર્વોચ્ચ સપાટી નોંધાવી-India News Gujarat

Indian Stock Market Boom:Bank Nifty એ સર્વોચ્ચ સપાટી નોંધાવી-India News Gujarat

Date:

Indian Stock Market Boom:Bank Nifty એ સર્વોચ્ચ સપાટી નોંધાવી-India News Gujarat

  • Indian Stock Market Boom:વૈશ્વિક બજારોમાંથી મજબૂત સેન્ટિમેન્ટ્સ પ્રાપ્ત થયા છે.
  • મધ્યસત્ર ચૂંટણી વચ્ચે અમેરિકી બજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી.
  • 2 દિવસમાં ડાઉ 750 પોઈન્ટ અને નાસ્ડેક લગભગ 150 પોઈન્ટ્સ વધારા સાથે આગળ ચાલી હતી.
  • તે જ સમયે SGX નિફ્ટી ઉછળીને 18400 ની નજીક છે.
  • વૈશ્વિક બજારોના મજબૂત સેન્ટિમેન્ટના કારણે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે.
  • બેંક નિફ્ટી ઇન્ડેક્સ આજે એટલે કે 9મી નવેમ્બરે તેના All Time High ની સપાટીએ પહોંચ્યો છે.
  • આ સિવાય સેન્સેક્સ અને નિફ્ટી પણ લીલા નિશાન સાથે ખુલ્યા છે. જોકે વૈશ્વિક બજારોમાંથી મજબૂત સ્થિતિ જોવા મળી હતી પરંતુ તેના પ્રમાણમાં ભારતીય શેરબજારોમાં એટલી વૃદ્ધિ જોવા મળી નથી.
  • સેન્સેક્સ 152.22 પોઈન્ટ એટલે કે 0.25 ટકા વધ્યો છે અને આ ઈન્ડેક્સ 61337.37 ના સ્તર પર જોવા મળ્યો છે.
  • આ સિવાય નિફ્ટી 50 ઈન્ડેક્સ 50.50 પોઈન્ટ એટલે કે 0.28 ટકા વધ્યો હતો અને આ ઈન્ડેક્સ 18253.30 ના સ્તર પર ખુલ્યો હતો.
  • બીજી તરફ બેંક નિફ્ટીએ આજે ​​તેની લાઇફ ટાઈમ હાઈને સ્પર્શી છે.
  • આજના ટ્રેડિંગ સેશનમાં 1564 શેરમાં ખરીદીનો માહોલ છે અને 665 શેર વેચાઈ રહ્યા છે 165 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

Nifty 50 Top Gainers

Company OPEN %CHNG VOLUME(Shares) VALUE(₹ Lakhs)
COALINDIA 255.5 4.11 1,91,78,799 49,728.71
ADANIPORTS 859.5 2.75 45,75,594 39,926.63
BRITANNIA 4,140.00 2 4,52,811 19,056.14
INDUSINDBK 1,156.00 1.63 10,26,554 11,920.86
CIPLA 1,141.10 1.55 6,18,939 7,108.82
DRREDDY 4,540.00 1.31 1,76,269 7,997.20
APOLLOHOSP 4,347.00 1.25 1,47,534 6,492.51
ULTRACEMCO 7,000.00 1.01 80,529 5,650.82
HCLTECH 1,060.90 0.88 7,83,830 8,298.56
ITC 353.5 0.88 42,96,804 15,314.24
  • બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત સારી રહી છે. આ દરમિયાન સેન્સેક્સ 119.14 જ્યારે નિફ્ટી 85 અંકના વધારા સાથે ખુલ્યો હતો. આજના કારોબારમાં રોકાણકારોએ શરૂઆતથી જ હકારાત્મક વલણ જાળવી રાખ્યું છે.
  • વૈશ્વિક સ્તરેથી આવી રહેલા સકારાત્મક સંકેતોની અસર આજે સ્થાનિક રોકાણકારો પર પણ જોવા મળશે.

પ્રારંભિક કારોબારમાં આ સ્ટોક્સમાં અપર સર્કિટ નોંધાઈ

Company Name Bid Qty Last Price Diff % Chg
Refex Ind 249,525 204.9 34.15 20
Diligent Media 136,490 3.85 0.35 10
Dynacons Sys 149,837 336.15 30.55 10
Hilton Metal 119,498 78.75 3.75 5
Global Educatio 31,299 242.65 11.55 5
Global Educatio 31,299 242.65 11.55 5
PVP Ventures 117,734 8.4 0.4 5
AXISCADES Techn 145,319 351.4 16.7 4.99
United Polyfab 311,389 66.35 3.15 4.98
Indo Thai Secu 2,082 244.5 11.6 4.98
Art Nirman 14,652 77.95 3.7 4.98
Sikko Industrie 33,050 124.55 5.9 4.97
Nandani Creatio 44,378 114.25 5.4 4.96
Akshar Spintex 174,933 38.45 1.8 4.91
ACE Integrated 2,600 53.4 2.5 4.91
Setubandhan Inf 493,571 2.5 0.1 4.17
Godha Cabcon 404,234 2.9 0.1 3.57

આજે 2 IPO આવી રહ્યા છે

  • શેરબજારમાં આજે આર્ચીન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સનો આઇપીઓ આવી રહ્યો છે.
  • આર્ચીન કેમિકલ્સ અને ફાઇવ સ્ટાર બિઝનેસના IPO 9 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી ખુલશે.
  • નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીએ જણાવ્યું હતું કે તેના રૂ. 1,960 કરોડના આઇપીઓ માટે તેણે રૂ. 450-474 પ્રતિ શેરની કિંમતની રેન્જ નક્કી કરી છે.

વૈશ્વિક બજાર તરફથી મજબૂત સંકેત મળ્યા હતા

  • વૈશ્વિક બજારોમાંથી મજબૂત સેન્ટિમેન્ટ્સ પ્રાપ્ત થયા છે. મધ્યસત્ર ચૂંટણી વચ્ચે અમેરિકી બજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી.
  • 2 દિવસમાં ડાઉ 750 પોઈન્ટ અને નાસ્ડેક લગભગ 150 પોઈન્ટ્સ વધારા સાથે આગળ ચાલી હતી. તે જ સમયે SGX નિફ્ટી ઉછળીને 18400 ની નજીક છે.
  • ડાઉ ફ્યુચર લગભગ 50 પોઈન્ટ નીચે છે. આ પહેલા સોમવારે સ્થાનિક શેરબજારોમાં તેજી જોવા મળી હતી.
  • વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતોની અસર આજે સ્થાનિક રોકાણકારો પર પણ જોવા મળશે.

Nifty Sector Index

INDEX %CHNG OPEN HIGH
NIFTY BANK 0.23 41,914.85 41,939.75
NIFTY AUTO -0.22 13,544.75 13,544.90
NIFTY FINANCIAL SERVICES -0.06 18,804.10 18,823.50
NIFTY FINANCIAL SERVICES 25/50 -0.05 18,081.45 18,097.55
NIFTY FMCG 0.65 44,696.55 45,045.90
NIFTY IT 0.03 28,940.40 28,940.40
NIFTY MEDIA -0.1 2,117.15 2,117.15
NIFTY METAL -0.37 6,438.30 6,451.90
NIFTY PHARMA -0.26 13,252.65 13,317.70
NIFTY PSU BANK 1.78 3,726.15 3,760.80
NIFTY PRIVATE BANK 0.27 21,322.20 21,339.65
NIFTY REALTY 0.73 453 454.7
NIFTY HEALTHCARE INDEX -0.33 8,390.35 8,433.80
NIFTY CONSUMER DURABLES -0.35 27,062.10 27,066.05
NIFTY OIL & GAS -0.01 8,291.25 8,306.60

 

તમે આ પણ વાંચી શકો છો-
તમે આ પણ વાંચી શકો છો-
SHARE

Related stories

Latest stories