HomeBusinessGujarat Election Public Reaction: વિધાનસભા નો શું માહોલ છે તે જાણવા મળી...

Gujarat Election Public Reaction: વિધાનસભા નો શું માહોલ છે તે જાણવા મળી રહ્યું છે-India News Gujarat

Date:

Gujarat Election Public Reaction: વિધાનસભા નો શું માહોલ છે તે જાણવા મળી રહ્યું છે-India News Gujarat

  • Gujarat Election Public Reaction: વિધાનસભાની ચૂંટણી ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે
  • એક ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બર યોજાનારી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
  • ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસાર માટે ખુદ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા ગુજરાતના સીએમ પદ માટે ઇશ્વરદાન ગઢવી ની જાહેરાત કરી દીધી છે
  • બીજી તરફ વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસ દ્વારા પણ તેના ઉમેદવારોની માહિતી જાહેર કરવામાં આવી છે.

Gujarat Election Public Reaction:ઇન્ડિયા ન્યુઝ ગુજરાતનુ સુરતમા ગ્રાઉન્ડ રીપોર્ટ : અમિત રાજપુત

પ્રતિનિધિ ની પસંદગી કરીશું

  • આ તમામ ની વચ્ચે ઇન્ડિયા ન્યુઝ ગુજરાત ગ્રાઉન્ડ લેવલે લોકોના મતો જાણી રહી છે ત્યારે 84 વિધાનસભા નો શું માહોલ છે તે જાણવા મળી રહ્યું છે
  • 84 વિધાનસભામાં ઝંખના પટેલ જે હાલ ધારાસભ્ય છે તેમના કામોથી 84 વિધાનસભાના રહેવાસીઓ પ્રભાવિત થયા છે અને તેમના કામોને લઈને ઝંખના પટેલને બિરદાવી લીધી છે અને આવનારા સમયમાં પણ તેઓ દ્વારા ઝંખના પટેલને જ મત આપી વિજય બનાવવામાં આવશે તેવું જાણવા મળ્યું
  • જ્યારે અન્ય વ્યક્તિઓએ એવું જણાવ્યું હતું કે અમે વોટ તો ભાજપને જ આપીશું હા થોડા ઘણા કામો બાકી છે એ ભી થઈ જશે.
  • પરંતુ જ્યારે પોતાના પ્રતિનિધિ ને પસંદગી કરવાની વાત આવે ત્યારે અમે એવા પ્રતિનિધિ ની પસંદગી કરીશું કે જો લોકોની વચ્ચે રહી કામ કરી ના કે પોતાના એસી રૂમમાં બેસીને આરામ કરતા રહે જે લોકોની વચ્ચે રહેશે લોકોના કામ કરશે અમે તેને જ વોટ આપી જીતાડીશું.

આ પણ વાંચોઃ 

Gujarat Election 2022 – આખરે આવી જ ગઈ ચૂંટણી

આ પણ વાંચોઃ 

Gujarat Election to be announce: કેન્દ્રીય ચૂંટણી પંચ જાહેર કરશે ગુજરાતની ચૂંટણી

SHARE

Related stories

Latest stories