HomeGujaratGujarat Police Tournament- ગુજરાત પોલીસની વોલીબોલ ટુર્નામેટનો આરંભ: India News Gujarat

Gujarat Police Tournament- ગુજરાત પોલીસની વોલીબોલ ટુર્નામેટનો આરંભ: India News Gujarat

Date:

Gujarat Police Tournament – ગુજરાત પોલીસની વોલીબોલ ટુર્નામેટનો આરંભ

Gujarat Police Tournament: સુરત શહેરમાં ડીજીપી કપ માટે વોલીબોલ સ્પર્ધાની રમત યોજવામાં આવી છે.

  • જેનો શુભારંભ આજરોજ સુરત ખાતેના ઇન્ડોર સ્ટેડિયમમાં કરાયુ છે.
  • ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ડીજીપી કપ માટેના ઓપનિંગમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને કેટલાક મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.
  • આ સ્પર્ધા ફક્ત પોલીસ ખાતા માટે છે જેમાં ગુજરાત રાજ્યના તમામ શહેરો અને રેંજો અને ડિપાર્ટમેન્ટની અલગ અલગ બ્રાન્ચો માંથી પણ પોલીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

પોલીસ જવાનોની ફિસિકલ ફિટનેસમાં વધારો થશે

  •  -સરતનાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિતઆ સમારંભ ગુજરાત પોલીસ ધ્વારા ડીજીપી કપ માટે યોજાયેલી વોલીબોલ સ્પર્ધા નાં દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો,,,
  • આ સ્પર્ધા 17, 18 અને 19 ઓક્ટોબર એમ ત્રણ દિવસ સુધી ઈન્દોર સ્ટેડિયમ ખાતે ચાલશે,,,
  • જેમાં 19 તારીખ ના રોજ વોલીબોલની ફાઇનલ મેચ રમાશે. આ મેચ નું મુખ્ય આકર્ષણ છે પોલીસ ડિપાર્ટમેન્ટ નું ફિઝિકલ ફિટનેસ ખૂબ મજબૂત રહેવું જરૂરી હોય તે માટે યોજાઇ રહ્યું છે. 24 કલાક 365 દિવસ લોકોની સુરક્ષામાં તહેનાત રહેતી પોલીસ ને શારિરીક રીતે તંદુરસ્ત રહેવું પણ જરૂરી છે.
  • અવાર નવાર જે રીતે રાજ્યની પોલીસ દ્વારા ખેલકૂદની સ્પર્ધા યોજવામાં આવે છે તેનાથી લઈને પોલીસનું મનોબળ પણ વધે છે અને તેમનામાં કામ કરવાની ધગજ પણ મજબૂત થાય છે સાથેજ સ્પોટ્સમેન શીપ જેવા અનુભવ વધે જેના કારણે વારંવાર આવા ખેલકૂદ ની સ્પર્ધાઓ રાખવામાં આવે છે.

Gujarat Police : ગુજરાતનાં તમામ શહેરો માંથી પોલીસ જવાનો ભાગ લેશે

  • આ વોલીબોલ ટુર્નામેંટ માં ગુજરાતના વિવિધ શહેર અને રેન્જની પોલીસ ટીમો ભાગ લેશે.,,
  • જેમાં 6 મહિલા અને 12 પુરોષોની એમ કુલ 18 ટીમોએ ભાગ લીધો છે.,,
  • 16 ટીમો ની ચાર ગ્રુપ બનાવામાં આવ્યા છે.,, પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખાસ કરીને ફિજિકલ ફિટનેસ ખૂબ જ જરૂરી હોય છે અને પોલીસે હમેશા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર રેહવું ખુબ જ જરૂરી છે.
  • જેથી આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી પોલીસ ની આદરૂની શક્તિ માં વધારો થશે અને કાર્યકુસળતા વધશે એવું સીનીયર અધિકારીઓ નું માનવું છે..
  • પોલીસ જવાનોમાં સ્ટ્રેસ ઓછો થાય તો વર્ક એફિસિયનશી વધે અને એટલા માટે સુરત પોલીસ દ્વારા આજે ગુજરાત સ્ટેટ પોલીસ વોલીબોલ ટુર્નામેંટ નું આયોજન કરાયું છે..

આ પણ વાંચો

પતિએ પત્ની ઉપર બાળકોની સામે કર્યું Firing. Husband Fire on Wife

આ પણ વાંચો

Gujarat Police – ડ્રગ્સ પેડલરની કરોડોની મિલકત સીઝ કરી

 

 

SHARE

Related stories

Latest stories