Surat Crime News : ચાર સંતાનોનો મુસ્લિમ બાપ 17 વર્ષની હિન્દુ તરૂણીને ભગાવી ગયો- India News Gujarat
- Surat Crime News: ચાર સંતાનો નાં બાપ આવો નરાધમ શખ્સ 17 વર્ષની તરૂણીને પ્રેમજાળમાં ફસાવીને ભગાવી જતાં આખા લાજપોર વિસ્તાર નું વાતાવરણ તંગ બની ગયું છે.
- વિધર્મી ચાર સંતાનોનાં પિતા હમીદ સામે ગામ લોકોમાં ભારે રોષ ફેલાયેલો હોવાથી પોલીસ હવે અપરાધીને ઝડપી પાડવા કામે લાગી ગયા છે..
- લવજેહાદ નાં એક વધુ કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત અને ચાર સંતાનોનાં બાપ પોતાની પુત્રી કરતાં પણ નાની ઉમર ની તરૂણીને પ્રેમજાળ માં ફશાવી ને ભગાવી ગયો છે
- વિધર્મી અને હવાસહખોર એવા આ નરાધમ સુરત લાજપોર ગામમાં રહેતાં શાહરૂખખાન તરીકે ઓળખાતા હમીદ મઢી ચાર સંતાનોનો પિતા હોવા છતાં 17 વર્ષની હિન્દુ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી ને ભગાવી છે.
વિધર્મી નરાધમ તરૂણીને ભગાવી જતાં મામલો તંગ બન્યો
- તરૂણી હોજીવાલા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં નોકરી કરતી હતી. માતા મૃત્યુ પામી હોવાથી ફોઇનાં ઘરે રહેતી અને હમીદ મઢી દરરોજ રીક્ષામાં તરૂણીને નોકરીના સ્થાને મુકવા માટે જતો હતો
- રસ્તામાં તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી. હમીદ મઢીએ પોતાની રીક્ષા વેચીને ઇકો કાર લીધી હતી પરંતુ પોતાનાં મિત્રની રીક્ષામાં તરૂણીને ભગાવી ગયો હતો.
- તરૂણીની ફોઇએ સચીન પોલીસ મથકનાં અધિકારીઓને જાણ કરતાં પોલીસ હરકતમાં આવી હતી મામલો વિધર્મી દ્વારા તરુણ વય ની યુવતીનું અપહરણ નો હોય હમીદ મઢીનાં સંતાનો, મિત્રો તેમજ સગા-સંબંધીઓની પુછપરછ કરી હતી પરંતુ હમીદ અને તરૂણીનો કોઇ પત્તો લાગ્યો ન હતો.
પોલીસે સીસીટીવી અને કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી
- બીજા દિવસે પણ પોલીસે લાજપોર ગામમાં આખો દિવસ તપાસનો ધમધમાટ યથાવત રાખ્યો હતો દરમિયાન હમીદ પોતાનાં મિત્રની જે રીક્ષા લઇ ગયો હતો તે સચીન-પારડી ગામેથી મળી આવતાં પોલીસે તે કબજે લીધી હતી.
- હમીદ મઢીનાં ચાર સંતાનો છે તેમાં બે દીકરીનાં તો લગ્ન પણ થઇ ગયા છે. એક પુત્ર હોટલમાં કામ કરે છે.સુરત પોલીસનાં આઇ ડિવિઝનના એ.સી.પી રામજી મવાણી આમામલે જણાવ્યું હતું
- હમીદ વિરૂદ્ધ અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હમીદ અને તરૂણીનાં મોબાઇલ ફોનની કોલ ડીટેઇલને આધારે તપાસ કરવામાં આવી રહી છે.
- ચાર સંતાનોનો મુસ્લિમ પિતા હમીદ હિન્દુ તરૂણીને ભગાવી ગયો હોવાથી હિન્દુ સંગઠનોમાં પણ મામલાની ગંભીરતા જોતાં હરકતમાં આવી ગયા છે
સ્થાનિક લોકો સહિત હિન્દુ સંગઠનોમાં પણ રોષ વ્યાપી ગયો છે જેથી પોલીસ અધિકારીઓ પણ પરિસ્થિતિ બગડે નહીં તે માટે લાજપોર ગામમાં સતત પેટ્રોલિંગ સાથે નજર રાખી રહ્યાં છે.
તમે પણ આ વાંચી શકો છો-
Surat Crime Rate: ડાયમંડ સિટી સુરતમાં ગુનાખોરીમાં થયો વધારો
તમે પણ આ વાંચી શકો છો-
Surat-cyber-crime સાયબર ક્રાઇમ પોલીસની નકલી વેબસાઈટ બનાવનાર ઝડપાયો