HomeGujarat અંબાજી ખાતે અનેક ગાયો માં Lumpy virus ની અસર દેખાઈ - INDIA...

 અંબાજી ખાતે અનેક ગાયો માં Lumpy virus ની અસર દેખાઈ – INDIA NEWS GUJARAT

Date:

Lumpy virus , કેલાશ ટેકરી વિસ્તાર માં એક ગાય વહેલી સવાર થી મૃત પડી રહેતા

Lumpy virus , ગુજરાતમાં હાલમાં  લંપી નામના વાઇરસની અસર મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે જેના કારણે એકલા બનાસકાંઠા જિલ્લા માં જ હજારો પશુઓ આ વાઇરસ થી સંક્રમિત થઈ મૃત્યુ પામી રહ્યા છે.ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ આ વાઇરસ અને ગાયોમાં દેખાઈ રહ્યો છે.

ગ્રામ પંચાયત દ્વારા ખસેડવા બાબતે ઘોર બેદરકારી

જૂના નાકા વિસ્તાર માં ગત રોજ વહેલી સવાર થી એક પશુ મૃત અવસ્થામાં માં પડી રહેતા આ વિસ્તાર ના રહેવાસી લોકો દ્વારા મૃત પશુ ને ખસેડવા અર્થે અંબાજી ગ્રામ પંચાયત કચેરી માં ફોન કરી જાણ કરેલ ત્યારે હાજર વહીવટદાર શ્રી દ્વારા માણસ આવશે ખસેડવા માટે કહી ને ફોન કાપી નાખવામાં આવ્યો હતો ત્યારે સવાર થી રાત સુધી માં પણ કોઈ માણસ ના આવતા છેલ્લે અંબાજી ખાતે ગૌ સેવા કરતા યુવાનો ને જાણ કરાઇ હતી જેમણે તાત્કાલિક અસર થી ભેગ મળી ને જૂના નાકા વિસ્તાર ના ભાગે પડી રહેલ અને ભારે દુર્ગંધ મારતાં મૃત પશુ ને વાંસ ની મદદ થી નીચે ઉતરી ને દફનાવવા અર્થે લઈ ગયા હતા

આ પણ વાંચો : These important schemes in Uttar Pradesh – ઉત્તર પ્રદેશમાં આ મહત્વની યોજનાઓ પૂર્ણ થવાની તારીખ બહાર આવી, જાણો – INDIA NEWS GUJARAT

આ પણ વાંચો : Rhea Chakraborty ,કલરફુલ શર્ટમાં દેખાડ્યો ગ્લેમરસ લુક, ખુરશી પર બેસીને આપ્યો હોટ પોઝ – INDIA NEWS GUJARAT

 

SHARE

Related stories

Latest stories