HomeGujaratAyurvedic Rules:ભોજન કરતી વખતે આ આયુર્વેદિક નિયમોનું કરો પાલન, અવગણશો તો પછતાવુ...

Ayurvedic Rules:ભોજન કરતી વખતે આ આયુર્વેદિક નિયમોનું કરો પાલન, અવગણશો તો પછતાવુ પડશે-India News Gujarat

Date:

Ayurvedic Rules:ભોજન કરતી વખતે આ આયુર્વેદિક નિયમોનું કરો પાલન, અવગણશો તો પછતાવુ પડશે-India News Gujarat

  • Ayurvedic Rules : આયુર્વેદના નિયમો અને ઉપચારો હમેશા માનવજીવનને વધારે સારુ બનાવવા માટે ઉપયોગી સાબિત થયુ છે.
  • ભોજન કરતા સમયે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરુરી છે.
  • આયુર્વેદના નિયમો અને ઉપચારો હમેશા માનવજીવનને વધારે સારુ બનાવવા માટે ઉપયોગી સાબિત થયુ છે.
  • ભોજન કરતા સમયે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરુરી છે.
  • આ નિયમોને કયારેક પણ અવગણવા જોઈએ નહીં તે તમારા સ્વાસ્થ્યને વધારે નુકશાન પણ પહોંચાડી શકે છે.

Ayurvedic Rules:ભારે ખોરાક ના લેવાની ભૂલ 

  • સમયની વ્યસ્તતાને કારણે લોકો સારો, ભારે અને પૌષ્ટિક ખોરાક નથી કરતા.
  • આવો ખોરાક ના લેવાથી તમારુ પાચનતંત્ર નબળુ થઈ શકે છે.
  • તેથી આયુર્વેદમાં ભારે ખોરક લેવાની સલાહ આપવામાં આવી છે.

 

Ayurvedic Rules:મોડી રાત્રે ભોજન 

  • ઘણીવાર વ્યસ્તતાને કારણે ઘણા લોકો ભોજન મોડેથી કરે છે.
  • મોડી રાત્રે ભોજન લેવાથી તે પચતુ નથી અને ફાયદા કરતા વધારે નુકશાન વધારે થાય છે.

તમે પણ આ વાંચી શકો છો –

Ayurvedic Tips :કોવિડના લક્ષણો દેખાય ત્યારે રસોડામાં હાજર આ વસ્તુઓને ચાવો

તમે પણ આ વાંચી શકો છો –

Ayurvedic herbs for weight loss: વજન ઘટાડવા માટે, આ રીતે આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરો

 

 

SHARE

Related stories

Latest stories