World Junk Food Day:બોલિવૂડ સ્ટાર પોતાને રોકી ન શક્યા જુઓ ફોટો-India News Gujarat
World Junk Food Day:બોલિવૂડ સ્ટાર પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સતગ હોય છે. તે પોતાની ફિટનેસ સાથે કોઈ બાંધછોડ કરતા નથી. જોકે, કેટલાક સેલેબ્સ ફાસ્ટ ફૂડ ખાવાનો ચસકો વધુ છે. આ સ્ટાર્સમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. સલમાન ખાન બિરયાની અને ચાટ ખાવાનું પસંદ કરે છે. જ્યારે પણ તેમને તક મળે છે, તેઓ જંક ફૂડ ખાય છે. પણ પછી વર્કઆઉટ્સ પણ કરે છે.
સલમાન ખાન
- બોલિવૂડ સ્ટાર પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ હોય છે. તે પોતાની ફિટનેસ સાથે કોઈ બાંધછોડ કરતા નથી. જોકે, કેટલાક સેલેબ્સ ફાસ્ટ ફૂડ ખાવાનો ચસકો વધુ છે. આ સ્ટાર્સમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. સલમાન ખાન બિરયાની અને ચાટ ખાવાનું પસંદ કરે છે.
- જ્યારે પણ તેમને તક મળે છે, તેઓ જંક ફૂડ ખાય છે. પણ પછી વર્કઆઉટ્સ પણ કરે છે.
શાહરુખ ખાન
- શાહરુખ ખાનને પણ ફાસ્ટ ફુડ ખુબ પસંદ છે. તેણે વધુ સમય દિલ્હીમાં પસાર કર્યો છે. દિલ્હીની ચાટ સૌ કોઈને પસંદ છે, ફિલ્મ ઝીરોના સેટ પર પણ શાહરુખ ખાને પાણી પુરીની લિજ્જત માણી હતી.
અનુષ્કા શર્મા
- અનુષ્કા શર્મા પણ જંક ફુડની રસિક છે તે પાણી ખાવામાં પાછળ રહેતી નથી. એક વખત અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ પર પાણી પુરીનો ફોટો શેર કર્યો હતો. ત્યારબાદ તેના ચાહકો પુછવા લાગ્યા હતા કે તમે પાણી પુરી પણ ખાવ છો,
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે
- રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે તેમની ફિલ્મ તમાશાના પ્રમોશન દરમિયાન હિલ રોડના આલ્કો આર્કેડમાં પાણીપુરીની મજા લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન આખી ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી, પરંતુ બંને સેલેબ્સે પોતાનું ધ્યાન પાણીપુરી પર જ રાખ્યું હતું.
- પાણી પુરી ખાવાની કોઈ પણ ત્તક કંગના રનૌત છોડતી નથી, કંગનાને સમય મળતા જ પાણી પુરી ખાય લે છે,