HomeGujarat Ministry of MSME ના આસિ. ડાયરેકટરનો લઘુ ઉદ્યોગકારો તેમજ ટ્રેડર્સને  રજિસ્ટ્રેશન કરાવવા...

 Ministry of MSME ના આસિ. ડાયરેકટરનો લઘુ ઉદ્યોગકારો તેમજ ટ્રેડર્સને  રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ-India News Gujarat

Date:

 Ministry of MSME ના આસિ. ડાયરેકટરનો લઘુ ઉદ્યોગકારો તેમજ ટ્રેડર્સને  રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ-India News Gujarat

   Ministry of MSME દ્વારા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના સંયુકત ઉપક્રમે  સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે ‘ગવર્મેન્ટ સપોર્ટીવ સ્કીમ્સ ફોર ટ્રેડર્સ એન્ડ એમએસએમઇઝ’ વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત સરકારની  Ministry of MSME ના આસિસ્ટન્ટ ડાયરેકટર નિલેશ ત્રિવેદીએ લઘુ ઉદ્યોગકારો તેમજ ટ્રેડર્સને સરકારની  Ministry of MSME માટેની વિવિધ સ્કીમ્સ વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે,  Ministry of MSME એ ભારતની ઇકોનોમીમાં બેકબોર્ન છે. દેશમાં છ કરોડ  Ministry of MSME રજિસ્ટ્રેશન છે. જો કે, ડેવલપ કન્ટ્રીમાં આ રેશિયો ૬૦થી ૬પ ટકાનો છે. જ્યારે ભારતમાં ૩૦ ટકાનો છે. આથી ભારતમાં  Ministry of MSMEને હજી વધારે ગ્રો થવું પડશે અને વર્ષ ર૦રપ સુધી આ રેશિયાને પ૦ ટકા સુધી લઇ જવું પડશે.  Ministry of MSME દ્વારા આપવામાં આવતી સુવિધાઓ અંગે પણ વિગતો રજૂ કરવામાં આવી હતી. -India News Gujarat

Ministry of MSME ના આસિ. ડાયરેકટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું-India News Gujarat

 Ministry of MSMEના આસિસ્ટન્ટ ડાયરેકટર નિલેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે,  Ministry of MSME ઇન્ડસ્ટ્રીમાં વેલ્યુ એડીશન કરવાની જરૂર છે. બધા જ રિસોર્સ આપણી પાસે છે અને એના માટે ગ્રાહક પણ આપણે છીએ. તેમણે લઘુ ઉદ્યોગકારો અને ટ્રેડર્સને પ્રધાનમંત્રી મુદ્રા લોન, સીજીટીએમએસઇ સ્કીમ,  Ministry of MSME ઇનોવેટીવ સ્કીમ, ઝેડ સર્ટિફિકેશન સ્કીમ, એમએસઇ સીડીપી, પીએમઇજીપી સ્કીમ, પીએમએફએમઇ સ્કીમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ વિશે પણ માહિતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મુદ્રા લોનમાં રૂપિયા ૧૦ લાખ સુધીની લોન લેવા માટે કોઇ કો–લેટરલ આપવાની જરૂર હોતી નથી. તેમણે લઘુ ઉદ્યોગકારોને આપવામાં આવતા Ministry of MSME  ટ્રેનીંગ સપોર્ટ વિશે માહિતી આપી વેપારીઓને જેમ પોર્ટલ પર રજિસ્ટર્ડ થવા જણાવ્યું હતું. સાથે જ જે નામથી વેપાર કરતા હોય તે નામનો ટ્રેડમાર્ક કરાવવા પણ જણાવ્યું હતું. ખાસ કરીને લઘુ ઉદ્યોગકારો અને ટ્રેડર્સને Ministry of MSME માટે ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. ચેમ્બરની એમએસએમઇ કમિટીના ચેરમેન સીએ શૈલેષ લાખનકીયાએ ઇન્ટરેકટીવ સેશનનું સંચાલન કર્યું હતું. CAIT ના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતે  Ministry of MSMEના ડિરેક્લેટર નિલેશ ત્રિવેદીનો પરિચય આપ્યો હતો. સેશનના અંતે નિલેશ ત્રિવેદીએ ટ્રેડર્સ તથા લઘુ ઉદ્યોગકારોને મુંઝવતા વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અંતે CAIT ના ગુજરાત ચેપ્ટરના સેક્રેટરી મિતેષ શાહે સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Forex Reserves : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડા ઉપર લાગી બ્રેક

આપ આ પણ વાંચી શકો છોઃ-IT Return:જાણો ઇન્કમ ટેક્સ રિટર્નની છેલ્લી તારીખ કઈ છે?

SHARE

Related stories

Latest stories