HomeEntertainmentAthiya Shetty : બોયફ્રેન્ડ KLરાહુલ સાથે ક્યાં ગઈ અથિયા શેટ્ટી?-India News Gujarat

Athiya Shetty : બોયફ્રેન્ડ KLરાહુલ સાથે ક્યાં ગઈ અથિયા શેટ્ટી?-India News Gujarat

Date:

Athiya Shetty : બોયફ્રેન્ડ KLરાહુલ સાથે ક્યાં ગઈ અથિયા શેટ્ટી?-India News Gujarat

Athiya Shetty : સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી (Athiya Shetty) અને તેનો બોયફ્રેન્ડ ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) છેલ્લા ઘણા મહિનાઓથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા બંનેએ મુંબઈમાં સાથે ઘર લીધું હતું.

અથિયા અને કેએલ રાહુલના અફેરની ચર્ચાઓ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. બંને પોતાના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને એકબીજા સાથે તસવીરો શેર કરતા રહે છે.

મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા

  • હાલમાં જ બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જ્યાં બંને એકસાથે ક્યાંક ફરવા માટે જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલા અહેવાલો મુજબ બંને જર્મની જવા રવાના થઈ ગયા છે.
  • અથિયા બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર active
  • તસવીરોમાં તમે જોઈ શકો છો કે બંને કુલ લુકમાં જોવા મળી રહ્યા છે. બંનેનો આ લુક પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેએલ રાહુલ અને અથિયા બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એક સાથે તસવીરો શેર કરે છે.

કેએલ રાહુલ પોતાની કમરની સર્જરી માટે જર્મની જવા રવાના થયો

  • રિપોર્ટ મુજબ કેએલ રાહુલ પોતાની કમરની સર્જરી માટે જર્મની જવા રવાના થયો છે. જ્યાં તેની ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટી પણ તેની સાથે ગઈ હતી. હવે બંને એક મહિના સુધી જર્મનીમાં સાથે રહેશે. આ પહેલીવાર નથી. જ્યારે બંને એકસાથે ઈન્ટરનેશનલ ટૂર પર ગયા હોય, આ પહેલા પણ તેઓ ઘણી ફોરેન ટ્રિપ્સ એકસાથે કરી ચૂક્યા છે.
  • એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ કેએલ રાહુલ અને અથિયા દ્વારા હજી સુધી આ વિશે કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી. પરંતુ શું તમે જાણો છો કે બંનેના અફેરને લઈને જે અટકળો લગાવવામાં આવી રહી છે.
SHARE

Related stories

Latest stories