HomeGujaratVeer Narmad South Gujarat University Ty Bcomના વિદ્યાર્થીઓને પરિણામથી અસંતોષ -India News Gujarat

Veer Narmad South Gujarat University Ty Bcomના વિદ્યાર્થીઓને પરિણામથી અસંતોષ -India News Gujarat

Date:

Veer Narmad South Gujarat University Ty Bcomના વિદ્યાર્થીઓને પરિણામથી અસંતોષ -India News Gujarat

Veer Narmad South Gujarat University ખાતે Ty Bcomના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. Ty Bcom સેમેસ્ટર 6ના રિઝલ્ટમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. એટલું જ નહી રિઝલ્ટ પાછું ખેંચવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. Veer Narmad South Gujarat Universityના કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. Ty Bcomના વિદ્યાર્થીઓએ Veer Narmad South Gujarat University ખાતે જણાવ્યું હતું કે, તેમના પરિણામોમાં ગોળાટા કરવામાં આવ્યા છે. તેમને ન્યાય નહીં મળે તો તેમના દ્વારા આગામી દિવસોમાં Veer Narmad South Gujarat University સામે આંદોલન કરવામાં આવશે.-Veer Narmad South Gujarat University.

Veer Narmad South Gujarat Universityના વિદ્યાર્થીએ શું કહ્યું જુવો વિડીયો-India News Gujarat

Veer Narmad South Gujarat Universityના વિદ્યાર્થી સન્ની કાંત્રોડીયાએ જણાવ્યું હતું કે એપ્રિલમાં લેવાયેલી Veer Narmad South Gujarat Universityની Ty Bcomની પરીક્ષામાં ઘણા બધા છબરડા થયા છે. 24 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં માત્ર 8 હજાર વિદ્યાર્થીઓને Veer Narmad South Gujarat University જ પાસ કરવામાં આવ્યા છે. Veer Narmad South Gujarat Universityના જે વિદ્યાર્થીઓને એક બે માર્ક્સ માટે રહી ગયા હોય તેઓને નાપાસ કરવામાં આવ્યા છે. Veer Narmad South Gujarat University તરફથી જો આ મામલે ન્યાય નહી મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું. Veer Narmad South Gujarat University

Veer Narmad South Gujarat Universityના વિદ્યાર્થીઓની માંગણી – -India News Gujarat

  • Veer Narmad South Gujarat Universityના વિદ્યાર્થીઓએ કુલપતિને આવેદન પત્ર  પાઠવ્યું હતું. 
  •  Veer Narmad South Gujarat Universityના બીકોમ સેમેસ્ટર  6નું રીઝલ્ટ પાછું ખેંચવા માંગણી
  • Veer Narmad South Gujarat Universityના  પેપર ચેકિંગ ઓફલાઈન કરવામાં આવે
  • Veer Narmad South Gujarat University દ્વારા   ઓછામાં ઓછા 30 દિવસની અંદર રીઝલ્ટ પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવે
  • Veer Narmad South Gujarat University દ્વારા   રિ-ચેકિંગ અને એટીકેટીના ફોર્મની ફી પાછી આપવામાં આવે
  • -India News Gujaratમાં  ખોટા પેપર ચેક કરનાર પેપર ચેકર પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે .Veer Narmad South Gujarat University

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat Airport:  કાર્ગોની ફેસિલિટી પૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવા વેપારીઓની માગ

આપ આ પણ વાંચી શકો છોઃ-ATF Price Hike : હવાઈ મુસાફરી 10 થી 15 ટકા મોંઘી થઈ શકે છે

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories