Indian Football ટીમે રચ્યો ઈતિહાસ, AFC એશિયન કપ 2023 માટે ક્વોલિફાઈ કર્યું-India News Gujarat
- Indian Football ટીમ એશિયન કપ (AFC) ક્વોલિફિકેશન ગ્રુપ ડીની છેલ્લી ક્વોલિફાઇ મેચ હોંગકોંગ સામે રમશે
- ભારતીય ફુટબોલ(Indian Football) અને તેમના ફેન્સ માટે ખુશીના સમાચાર છે
- ટીમ ઈન્ડિયાએ(Team India) આગામી વર્ષે યોજાનાર AFC Asian Cup 2023 માટે ક્વોલિફાય કરી લીધું છે
- ફિલિપાઈન્સ વિરુદ્ધ એકતરફી મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની AFC Asian Cupમાં જગ્યા ફાઈનલ થઈ છે.
- Palestineની ટીમે Philippines 4-0થી હાર આપી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાને મોટી ભેટ મળી છે.
- તમને જણાવી દઈએ કે, ફુટબોલ ની ટીમ પાંચમી વખત AFC Asian Cup 2023 માટે ક્વોલિફાય કર્યું છે.
- આવું પહેલી વાર થયું છે ટીમ સતત બીજી વખત આ ટૂર્નામેન્ટમાં ક્વોલિફાય કર્યુ છે.
- ભારત આજે AFC Asian Cup ક્વોલિફાયમાં વધુ એક મેચ રમવાની છે,
- ટીમની ટક્કર હોંગ કોંગ સાથે છે જે પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર છે.
- હવે આજની મેચનું પરિણામથી ભારતીય ટીમને કોઈ ફરક પડવાનો નથી
- ભારતીય ટીમ વર્ષ 2019માં પણ AFC Asian Cup રમી હતી
- જ્યાં તે ગ્રુપએમાં છેલ્લા સ્થાન પર હતી.
- ટીમ 3-2થી મેચ હારી હતી અને એક મેચમાં જીત મેળવી હતી
- AFC Asian Cup 2023 ક્વોલિફાયર્સમાં અત્યારસુધીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર છે,
- ટીમ ગ્રુપ ડીમાં બીજા સ્થાન પર છે અફધાનિસ્તાન અને કંબોડિયા સામે જીત મેળવી છે.
તમે આ પણ વાંચી શકો છો-
CWG 2022 : કોમનવેલ્થ ગેમ પહેલા જ ભારતે એક મેડલ ગુમાવ્યું
તમે આ પણ વાંચી શકો છો-
FIH Hockey Pro League: ભારત બેલ્જિયમ સામે એક જ દિવસમાં બે વાર હાર્યું