HomeGujaratTaxation વિશે ચેમ્બર દ્વારા વેબિનાર યોજાયો- India News Gujarat

Taxation વિશે ચેમ્બર દ્વારા વેબિનાર યોજાયો- India News Gujarat

Date:

Taxation વિશે ચેમ્બર દ્વારા વેબિનાર યોજાયો – India News Gujarat

Taxation અંગે માર્ગદર્શન આપવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ એસોસીએશન– સુરત, સોસાયટી ફોર ટેકસ એનાલિસિસ એન્ડ રિસર્ચ અને વલસાડ ડિસ્ટ્રીકટ જીએસટી પ્રેકટીશનર્સ એસોસીએશન– વાપીના સહયોગથી ઝુમ એપ્લીકેશનના માધ્યમથી Taxation વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવ્યાંગ શાહે Taxation ‘સબ પ્રેકટીકલ આસ્પેકટસ ઓફ ફોર્મ નં. 26AS એન્ડ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ’ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને હાલના સંજોગોમાં વેપારીઓને સૌથી વધારે જો કોઇ પ્રશ્ન સતાવતો હોય તો તે Taxationનો છે. જીીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારની સ્થિતિ અને હાલની વેપારની સ્થિતિમાં ઘણા પરિવર્તન આવ્યા છે. વેપાર ઉદ્યોગમાં Taxation અંગે લોકોમાં જાણકારી હોવી મહત્વની બાબત ગણી શકાય.  – India News Gujarat

Taxation સીએ પલક પાવાગઢીએ માહિતી આપી- India News Gujarat

Taxation વિશેના આ વેબિનારમાં નિષ્ણાંત વકતા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પલક પાવાગઢીએ ‘ચેન્જીસ એન્ડ ચેલેન્જીસ ઓફ ન્યુ આઇટીઆર ફોર્મ્સ, ટેકસ ઓડિટ રિપોર્ટ’ વિશે માહિતી આપી હતી. Taxation આઇટીઆર ફોર્મ્સ તેમજ ઇશ્યુઝ ઇન કલોઝીસ ઓફ ટેકસ ઓડિટ વિશે સમજણ આપી આ ઓડિટ રિપોર્ટના મહત્વના કલોઝીસ વિશે ચર્ચા કરી હતી. Taxation વિશેના આ વેબિનારમાં ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના સભ્ય એડવોકેટ દિપેશ શાકવાલાએ Taxation વેબિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું. ઇન્કમ ટેકસ કમિટીના સભ્ય પ્રિતેશ શાહે Taxation વિશેના આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના પ્રમુખ અનિલ શાહે વકતા સીએ પલક પાવાગઢીનો તથા ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના સભ્ય કમલેશ પંડયાએ વકતા સીએ દિવ્યાંગ શાહનો પરિચય આપ્યો હતો. અંતે અનિલ શાહે સર્વેનો આભાર માની Taxation વિશેના વેબિનારનું સમાપન કર્યું હતું. Taxation સહિતની અનેક બાબતો એવી છે જેના વિશે વેપારીઓને જાણકારી હોવી આવશ્યક છે. એવા તમામ મહત્વના મુદાઓને લઇને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનેક આયોજનો કરવામાં આવે છે. Taxation પણ તે પૈકીનો એક વિષય હતો. – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ 25 જૂન સુધી રેહશે બંધ

આપ આ પણ વાંચી શકો છોઃ-Indigo Airlines:સીનિયર સિટીઝન માટે લાવી છે The Golden Age ઓફર

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories