Stock Update : નફાવસૂલી વચ્ચે 20 ટકા સુધી સસ્તી કિંમતે ખરીદી શકાશે આ સ્ટોક્સ-India News Gujarat
- Stock Update : બજારના વલણ અંગે જિયોજિત ફાઇનાન્શિયલના વીકે વિજય કુમારે જણાવ્યું હતું કે લાર્જકેપમાં રિકવરીને કારણે બજારમાં આગલા દિવસે ટ્રેડિંગ સેશનથી વધારો જોવા મળી રહ્યો છે.
- વિદેશી રોકાણકારો લાંબા સમયથી વેચવાલી કરી રહ્યા હતા.
- Stock Update : સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર(Share Market)માં 1041 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યા બાદ આજે બીજા દિવસે રોકાણકારોએ ફરીથી નફા વસૂલી કરી હતી જેના કારણે બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું.
- આજે સવારે સેન્સેક્સ 303 પોઈન્ટ ઘટીને 55622ના સ્તરે અને નિફ્ટી 83 પોઈન્ટના ઘટાડા સાથે 16578ના સ્તરે ખુલ્યો હતો.
- કારોબારની શરૂઆતની 15 મિનિટમાં સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો અને તે 55423ના સ્તરે સરકી ગયો હતો.
- નિફ્ટી 16531 સુધી સરકી ગયો હતો. સેન્સેક્સમાં ટોચની 30 કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, પાવરગ્રીડ અને મારુતિ સામેલ છે.
- ઈન્ફોસિસ, ટાઇટન અને HDFC જેવા શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
શેરબજારની છેલ્લી સ્થિતિ(10.23 AM) |
|
SENSEX | 55,595.75 −329.99 (0.59%) |
NIFTY | 16,591.05 −70.35 (0.42%) |
- બજારના વલણ અંગે જિયોજિત ફાઇનાન્શિયલના વીકે વિજય કુમારે જણાવ્યું હતું કે લાર્જકેપમાં રિકવરીને કારણે બજારમાં આગલા દિવસે ટ્રેડિંગ સેશનથી વધારો જોવા મળી રહ્યો છે.
- વિદેશી રોકાણકારો લાંબા સમયથી વેચવાલી કરી રહ્યા હતા. સોમવારે FPIએ પુનરાગમન કર્યું અને ભારતીય બજારમાં 502 કરોડની ખરીદી કરી હતી.
- આ સ્થિતિમાં વિદેશી રોકાણકારો પુનરાગમન કરે છે કે કેમ તે જોવાનું રહેશે.
- જો વિદેશી રોકાણકાર પરત ફરે છે તો તે બજાર માટે સકારાત્મક સંકેત છે.
- મોંઘવારી ઘટવાની ધારણા હોવાથી વૈશ્વિક બજારમાં તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ફેડરલ રિઝર્વ પર વ્યાજ દર વધારવાનું દબાણ ઓછું થયું છે. તેનાથી બજારનું સેન્ટિમેન્ટ પણ મજબૂત બન્યું છે.
NIFTY 50 TOP LOSERS
Company Name | Prev Close | % Loss |
Sun Pharma | 888.3 | -3.2 |
Titan Company | 2,255.90 |
-2.09 |
HDFC | 2,367.25 | -2.06 |
HUL | 2,348.95 | -1.79 |
Infosys | 1,526.80 | -1.76 |
Kotak Mahindra | 1,903.20 | -1.58 |
TCS | 3,375.25 | -1.28 |
HDFC Life | 608.9 | -1.04 |
Grasim | 1,441.00 | -1 |
HCL Tech | 1,039.90 | -1 |
સેક્ટર ઇન્ડેક્સની સ્થિતિ
- નિફ્ટી સેક્ટરલ ઈન્ડેક્સમાં ઓટો, મેટલ, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરો વધ્યા છે.
- બીજી તરફ IT, ફાઇનાન્શિયલ સર્વિસિસ, FMCG શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
- સેન્સેક્સમાં સન ફાર્મા, એચડીએફસી, ઇન્ફોસીસ, એચસીએલ ટેક, ટાઇટન, કોટક બેંક, વિપ્રો, ટીસીએસ અને ટેક મહિન્દ્રા 1-2 ટકા ઘટીને ટોપ લૂઝર હતા. પાવરગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને એનટીપીસી વધ્યા હતા.
આ શેર્સ આજે 20 ટકા સુધી સસ્તી કિંમતે ખરીદવાની મળી રહી છે તક
Company | Prev Close (Rs) | % Change |
Dr. Lalchandani Labs | 38.2 | -19.9 |
Indo Borax | 132.75 | -11.04 |
Getalong Enterprises | 85.95 | -10.41 |
Universus Photo Imag | 630.6 | -10.2 |
Ecoboard Ind. | 25 | -10 |
Triveni Enterprises | 8.2 | -10 |
Vishal Bearings Ltd. | 61.5 | -10 |
Kkalpana lndustries | 22.55 | -9.98 |
SVP Global Textiles | 42.65 | -9.96 |
Sri Rama. Mills | 31.7 | -9.94 |
તમે પણ આ વાંચી શકો છો-
Stock Update :જાણો આજે ક્યાં શેર્સ કરાવી રહ્યા છે લાભ
તમે પણ આ વાંચી શકો છો-