HomeGujaratHusband wifeને અંકલેશ્વરના પિયરીયા મળવા દેતા નથી - India News Gujarat

Husband wifeને અંકલેશ્વરના પિયરીયા મળવા દેતા નથી – India News Gujarat

Date:

Husband wifeને અંકલેશ્વરના પિયરીયા મળવા દેતા નથી- India News Gujarat

સગર્ભા wifeને પત્નીને અંકલેશ્વરમાં રહેતા માતા – પિતા અને સગા મામાએ ગેરકાયદે ગોંધી રાખી હોવાના આક્ષેપ સાથે Husband એ અત્રેની કોર્ટ માં સર્ચ વોરંટ ની અરજી દાખલ કરી છે. જેમાં વધુ સુનાવણી કોર્ટ આગામી તા. ૨૭ મે ના રોજ મુલતવી રાખી છે. આ કેસ ની વિગત એવી છે કે, સુરત ના શાહપોર સ્થિત અમીના મંઝિલ ખાતે રહેતા Husband મોહંમદ તબરેઝ નરમાવાલાના અંકલેશ્વરના રણછોડરાય નગર ખાતે રહેતા ઈરશાદ અહમદ બશીર શેખની પુત્રી સાથે તા.૨૩/૧૦/૨૦૨૧ ના રોજ નિકાહ થયા હતા. ત્યારબાદ તેમની wifeને ને સારા દિવસો રહ્યા હતા અને તબીબી તપાસમાં તેમની wifeને જુડવા બાળકો ગર્ભમાં હોવાનું માલુમ પડ્યું હતું. દરમ્યાન ગત તા.૧૫/૦૩/૨૦૨૨ ના રોજ તેમની wifeને  માતા – પિતા અને તેમના ભાઈ અવેઝ શેખ બે દિવસ માં પરત મૂકી જશું કહી પિયર અંકલેશ્વર લઈ ગયા હતા. પરંતુ ત્યાર બાદ તેમની  wifeને  પરત મોકલી ન હતી. તે પછી અનેક પ્રયત્નો કરવા છતાં તેમને wifeને  મળવા દીધા ન હતા. બીજી બાજુ wifeએ Husband ને એવો મેસેજ કર્યો હતો કે તેણીના પિયર પક્ષના સભ્યો  ગર્ભ પડાવી દેવાનું કહે છે. – India News Gujarat

Husband એ માંગણી કરતા સુરતની કોર્ટે નોટીસ ઇસ્યુ કરી – India News Gujarat

wife સહિત ગર્ભમાં રહેલા બાળકોને અંકલેશ્વરમાં ગેરકાયદે ગોંધી રાખેલા હોવાના અને બન્નેના જીવને જોખમ હોવાના આક્ષેપો સાથે Husband એ એડવોકેટ અશ્વિન જે. જોગડિયા મારફતે સી.આર.પી.સી. ની કલમ – ૯૭  મુજબ અત્રેની કોર્ટમાં સર્ચ વોરંટની અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટે Husband તરફેની રજૂઆત સાંભળ્યા બાદ Husband ની રજૂઆતોને ધ્યાને લઇ wifeના પિતા ઇરશાદ આહમદ શેખ, માતા નાઝેમા શેખ અને મામા સઇદ મુલ્લા સહિત તમામ રહે: અંકલેશ્વર, જી. ભરૂચ વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરી હતી. જેમાં વધુ સુનાવણી કોર્ટે આગામી તા.૨૭/૫/૨૦૨૨ ઉપર મુલતવી રાખી છે.- India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-IAS K Rajesh લાંચ કેસની તપાસમાં સુરતમાં કરોડોની મિલકતો હોવાનું ખુલ્યુ

આપ આ પણ વાંચી શકો છોઃ-Garment Industryમાં ઝંપલાવવા માટે નિષ્ણાંતોની ઉદ્યોગકારોને સલાહ

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories