HomeGujaratWhatsapp પર DL અને PAN ડાઉનલોડ થશે, માત્ર એક મેસેજથી થશે કામ...

Whatsapp પર DL અને PAN ડાઉનલોડ થશે, માત્ર એક મેસેજથી થશે કામ – INDIA NEWS GUJARAT

Date:

 DL, Pancard અને RC જેવા દસ્તાવેજો WhatsApp મેસેજ દ્વારા ડાઉનલોડ

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે વોટ્સએપ યુઝર્સ માટે એક ખાસ સુવિધા શરૂ કરી છે. હવે તમે તમારા જરૂરી દસ્તાવેજો જેમ કે DL, PAN કાર્ડ અને RC માત્ર એક WhatsApp મેસેજ દ્વારા ડાઉનલોડ કરી શકો છો. સરકારે ડિજીલોકર સેવાને ઍક્સેસ કરવા માટે WhatsApp પર MyGov હેલ્પડેસ્ક ઉપલબ્ધ કરાવ્યું છે. સરળ ભાષામાં સમજો, તમે ફક્ત એક નંબર પર WhatsApp મેસેજ મોકલીને ડિજીલોકર સેવાનો ઉપયોગ કરી શકો છો. – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories