HomeGujaratsmart city surat માં કોર્પોરેશનની કચેરી બહાર જ જોવા મળ્યા કચરાના ઢગ-India...

smart city surat માં કોર્પોરેશનની કચેરી બહાર જ જોવા મળ્યા કચરાના ઢગ-India News Gujarat

Date:

smart city suratમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાછળ લોકો કરે છે કચરાના ઢગલા 

smart city suratમાં આમ સ્વછ સુરત સુંદર સુરત માંતે અનેક અભિયાનો હાથ ઘરવામાં આવતા હોય છે. સુરત SMC દ્વારા સ્વચ્છતા માટે ઘણી બધી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ દીવા તળે અંધારા જેવો કારભાર હાલ સુરત મહાનગરપાલિકા પાસે જ જોવા મળ્યો છે. કારણ કે સફાઈ કર્યા પછી પણ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાછળ લોકો કચરાના ઢગલા કરે છે.-India News Gujarat

જાહેર માર્ગો પર કચરો નાખવાની લોકોની આદત

સુરત મનપા દ્વારા શહેરમાંથી કચરાના કન્ટેનર હટાવ્યાને ઘણા વર્ષો થયા હોવા છતાં તે જગ્યાએ કચરો નાખવાની લોકોની આદત હજુ સુધરી નથી. કચરો ફેંકનારાઓ સામે કોર્પોરેશન દ્વારા કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન થતાં સુરતના અનેક વિસ્તારોમાં ફરી ગંદકી જોવા મળી રહી છે.

આમ તો સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અગ્રેસર છે પરંતુ આ સ્પર્ધામાં સુરત શહેરને પાછળ રાખવા માટે માત્ર થોડા સુરતીઓ કાર્યરત છે તેવું ફલિત થઇ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા અચાનક શહેરને કન્ટેનર ફ્રી સિટી બનાવવાનો નિર્ણય કરીને કન્ટેનર બંધ કરી દીધા હતા. પરંતુ કન્ટેનર બંધ થયા બાદ સુરત શહેરમાં હજુ પણ એવા સ્થળો છે જ્યાં કન્ટેનર ન હોવા છતાં લોકો જાહેર માર્ગો પર કચરો નાખીને કચરો નાંખી રહ્યા છે.

શહેરમાં અનેક જગ્યાએ રોડ પર કચરો નાંખીને શહેરની સુંદરતા પર દાગ 

સુરત શહેરના મધ્ય ઝોનમાં આવેલ એકતા સર્કલથી કાદરશાની નાળ સુધીનો વિસ્તાર એવો છે જ્યાં પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા દિવસમાં બે વખત સફાઈ કરવામાં આવે છે. મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવતી હોવા છતાં આ વિસ્તારના રહીશોએ રોડ ડિવાઈડરને જાણે ડસ્ટબીનમાં ફેરવી દીધા છે. લોકો હંમેશા આ રોડ પર જાહેરમાં કચરો ફેંકીને રોડને ગંદો કરી દે છે. તેવી જ રીતે પાલનપુર કેનાલ રોડ પર પશુપાલકો દ્વારા જાહેર જનતા વચ્ચે રોડ પર કચરો નાંખીને શહેરની સુંદરતાને કલંકિત કરી રહ્યા છે.-India News Gujarat

સુરત શહેરના મધ્ય ઝોનમાં આવેલા એકતા સર્કલથી કાદરશાની નાળ સુધીનો વિસ્તાર એવો છે જ્યાં પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા દિવસમાં બે વખત સફાઈ કરવામાં આવે છે. મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવતી હોવા છતાં આ વિસ્તારના રહીશોએ રોડ ડિવાઈડરને જાણે ડસ્ટબીનમાં ફેરવી દીધા છે. લોકો હંમેશા આ રોડ પર જાહેરમાં કચરો ફેંકીને રોડને ગંદો કરી દે છે. તેવી જ રીતે પાલનપુર કેનાલ રોડ પર પશુપાલકો દ્વારા જાહેર જનતા વચ્ચે રોડ પર કચરો નાંખીને શહેરની સુંદરતાને કલંકિત કરી રહ્યા છે.

સુરત શહેરના મધ્ય ઝોનમાં આવેલા એકતા સર્કલથી કાદરશાની નાળ સુધીનો વિસ્તાર એવો છે જ્યાં પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા દિવસમાં બે વખત સફાઈ કરવામાં આવે છે. મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવતી હોવા છતાં આ વિસ્તારના રહીશોએ રોડ ડિવાઈડરને જાણે ડસ્ટબીનમાં ફેરવી દીધા છે. લોકો હંમેશા આ રોડ પર જાહેરમાં કચરો ફેંકીને રોડને ગંદો કરી દે છે. તેવી જ રીતે પાલનપુર કેનાલ રોડ પર પશુપાલકો દ્વારા જાહેર જનતા વચ્ચે રોડ પર કચરો નાંખીને શહેરની સુંદરતાને કલંકિત કરી રહ્યા છે.

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories