HomeIndiaRecruitment of computer operator in ministry : મંત્રાલયમાં કોમ્પ્યુટર ઓપરેટરની બમ્પર ભરતી...

Recruitment of computer operator in ministry : મંત્રાલયમાં કોમ્પ્યુટર ઓપરેટરની બમ્પર ભરતી – INDIA NEWS GUJARAT

Date:

Recruitment of computer operator in ministry : બમ્પર ભરતી

Recruitment of computer operator : BECIL એટલે કે બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઈન્ડિયા લિમિટેડ એ આયુષ મંત્રાલય માટે ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) ની જગ્યા પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી થકી અનેક બેરોજગાર યુવાનોને રોજગારી મળશે. આ માટે અરજદારોએ BECILની સત્તાવાર વેબસાઇટ www.becil.com પર અરજી કરવાની રહેશે. – INDIA NEWS GUJARAT 

Solved MCQs on Computer Operator | Computer Science Solved MCQs

પાત્રતા

Recruitment of computer operator in ministry : ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ. ટાઈપીંગ પણ કરવું જોઈએ. આ માટે ઉમેદવારે અંગ્રેજીમાં 35 શબ્દો પ્રતિ મિનિટ અને હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ ટાઈપ કરવાની ઝડપ હોવી જોઈએ. – INDIA NEWS GUJARAT 

અરજી ફી

BECIL માં ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે અરજી કરનાર જનરલ અને OBC કેટેગરી અને મહિલા ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 750 જમા કરાવવાના રહેશે. જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોએ અરજી ફી તરીકે માત્ર 450 રૂપિયા ચૂકવવાના રહેશે. – INDIA NEWS GUJARAT 

આ પણ વાંચો : From The Vaishnav Haveli To The Haridham Sokhada Temple-ધાર્મિક વિવાદોનું એપી સેન્ટર બન્યું વડોદરા-India News Gujarat

આ પણ વાંચો : 11 Tripura MLAs take oath in Manik Saha cabinet : ત્રિપુરાના 11 ધારાસભ્યોએ માણિક સાહા કેબિનેટમાં શપથ લીધા – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories