HomeGujaratઈન્ડિયા ન્યુઝ ગુજરાત બન્યું દર્શકોની પહેલી પસંદ - 'આપણું સુરત' ENBA Awards...

ઈન્ડિયા ન્યુઝ ગુજરાત બન્યું દર્શકોની પહેલી પસંદ – ‘આપણું સુરત’ ENBA Awards 2021 એવોર્ડમાં છવાયું – INDIA NEWS GUJARAT

Date:

ENBA Awards 2021 માં ઈન્ડિયા ન્યુઝ ગુજરાતનો ડંકો

ENBA Awards 2021 : ઈન્ડિયા ન્યુઝ ગુજરાત પર દર્શકો સુધી પ્રથમ અને સૌથી સચોટ સમાચાર લાવવાની પ્રક્રિયા ચાલુ રહે છે. આ જ કારણ છે કે ફરી એકવાર અમને  દેશના કરોડો દર્શકોએ ખુબ પ્રેમ આપ્યો છે. ENBA Awards 2021 માં તમારી મનપસંદ ન્યૂઝ ચેનલ ‘India News’ એ ઘણા એવોર્ડ જીત્યા છે. તમારા બધાનો વિશ્વાસ અમને આ ગતિને જાળવી રાખવામાં મદદ કરી  રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ઈન્ડિયા ન્યુઝ ગુજરાત દર્શકોનો વિશ્વાસ જીતવામાં સફળ થઈ હતી. ફરી એક વાર ‘India News Gujarat’ લોકોની આશા, અપેક્ષા પાર પાડવામાં રહ્યું સફળ. ENBA Awards 2021, Latest Gujarati News

‘આપણું સુરત’ ENBA Awards 2021ની પહેલી પસંદ

ENBA Awrd 2021
ENBA Awrd 2021
Editor Jigarr devani is taking awrad for Surat team
Editor Jigarr devani is taking awrad for Surat team

સુરતએ ગુજરાતની આગવી ઓળખ છે. ખાસ કરીને સાઉથ ગુજરાતમાં સુરત અનેક રીતે હબ ગણવાામા આવે છે. ઉદ્યોગ-ધંધા થી લઈને આર્ટ, કાપડ થી લઈને ખાણી-પીણી તમામમાં સુરત આગવી ઓળખ ધરાવે છે. ત્યારે આ વખતે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સુરતએ ગુજરાતનું કેન્દ્રબિંદુ રહેશે. તેવામાં ચારેબાજુથી સુરત જ્યારે આકર્ષણનું કેન્દ્ર  હોય ત્યારે દર્શકો માટે મિડીયાનું માધ્યમ જાણકારી મેેળવવા માટે મહત્વનું બની જાય છે. ત્યારે ‘આપણું સુરત’ સત્યને દર્શાવી એક આગવી ઓળખ ઉભું કરવામાં ન માત્ર સાઉથ ગુજરાત પણ ઓવરઓલ ગુજરાતમાં પોતાની આગવી ઓળખ ઉભું કરવામાં સફળ રહ્યું છે અને એટલે જ ENBA Awards 2021 પોતાની પસંદ સુરત પર ઢોળી છે. ENBA Awards 2021, Latest Gujarati News

કિરીટ ત્રિવેદીની અને ટીમની મહેનત લાવી રંગ

કિરીટ ત્રિવેદી – બ્યુરો ચીફ, ઈન્ડિયા ન્યુઝ ગુજરાત, સુરત ટીમ

કિરીટ ત્રિવેદીને છેલ્લા 2 દશકથી વઘારેનો અનુભવ પ્રિન્ટ તથા મિડીયામાં રહેલો છે તેવામાં યુવાઓની ટીમને સાથે રાખી કિરીટભાઈએ અનેરૂં સોપાન હાંસિલ કર્યું છે. રિજીનલ ચેનલમાં ઈન્ડિયા ન્યુઝ ગુજરાત એક માત્ર એવી ચેનલ છે જે સુરતને અનોખો પ્રાઈમટાઈમ સ્લોટ આપી સમગ્ર સાઉથ ગુજરાતમાં વિશ્વસનીય ધોરણ ઉભુ કર્યું છે. દરરોજ રાત્રે સાંજે 07:30 વાગે એટલે ટીવી પર એકમાત્ર બુલેટીન દેખાય જે ENBA Awards 2021 ની પસંદ એટલે ‘આપણું સુરત’. ENBA Awards 2021, Latest Gujarati News

તમે આ પણ વાંચી શકો છો –  Tata ની નવી ઇલેક્ટ્રિક કાર Avinya EV લૉન્ચ, સિંગલ ચાર્જ પર 500 કિમી ચાલશે – India News Gujarat

SHARE

Related stories

Latest stories