HomeGujaratPrintech Exhibitionમાં વિશ્વભરમાં વપરાતી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મશીનરીઓનું પ્રદર્શન કરાશે - India...

Printech Exhibitionમાં વિશ્વભરમાં વપરાતી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મશીનરીઓનું પ્રદર્શન કરાશે – India News Gujarat

Date:

Printech Exhibition આગામી 14થી 16 મે સુધી યોજાશે- India News Gujarat

સુરત ખાતે  ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આગામી તા. ૧૪, ૧પ અને ૧૬ મે, ર૦રર ના રોજ સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે Printech Exhibitionનું આયોજન કરવામાં આવશે. Printech Exhibitionમાંવિશ્વભરમાં વપરાતી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મશીનરીઓનું  પ્રદર્શન કરવામાં આવશે. Printech Exhibitionમાં એકઝીબીશનનો સુરતના ટેક્ષ્ટાઇલના ઉદ્યોગકારો તેમજ પ્રિન્ટીંગ એન્ડ પેકેજિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો લાભ લઇ શકશે.Printech Exhibitionને કારણે સુરતના પ્રિન્ટીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને મોટો ફાયદો થશે. ખાસ કરીને Printech Exhibitionને કારણે વિશ્વની જે અદ્યતન ટેકનોલોજીછે તેનાથી ઉદ્યોગકારોને પરિચય થશે. Printech Exhibitionમાં શહેરના કાપડ પ્રિન્ટીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને લાભ લેવા જણાવવામાં આવ્યુ છે. – India News Gujarat

Global Textile Trade Fair Exhibition in Atlanta ફેશન શોનું પણ આયોજન કરાશે- India News Gujarat

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે,Global Textile Trade Fair Exhibition ના ચેરમેન અમિષ શાહ અને કો–ચેરમેન હર્ષલ ભગતે બે દિવસ પહેલા એટલાન્ટા ખાતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના કોન્સુલ જનરલ સ્વાતિ વી. કુલકર્ણીની મુલાકાત લીધી હતી. કોન્સુલ જનરલે ચેમ્બરના Global Textile Trade Fair Exhibition તમામ પ્રકારનો સહકાર આપવા તૈયારી દર્શાવી હતી. Global Textile Trade Fair Exhibition ડેલીગેશનની વિઝીટ માટે મિટીંગ ગોઠવી આપવા માટે તેમજ તમામ ટેક્ષ્ટાઇલ એસોસીએશનોને સાંકળવા માટે કોન્સ્યુલેટ ઓફિસ તરફથી સહકાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. ચેમ્બરના પ્રતિનિધી મંડળે અમેરિકામાં બાલ્ટીમોર ખાતે એશિયન અમેરિકન હોટલ ઓનર એસોસીએશનના ચેરમેન નિશાંતભાઇ પટેલ તથા અન્ય સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. નિશાંતભાઇ પટેલ મુળ સુરતના વતની છે અને હાલમાં જ તેઓ આહોઆના ચેરમેન બન્યા છે. ચેમ્બરના એકઝીબીશનમાં હોમ ટેક્ષ્ટાઇલના સ્ટોલ રહેશે. આથી આ એસોસીએશન સાથે સંકળાયેલા તમામ હોટલના માલિકો તથા એજન્ટો પણ Global Textile Trade Fair Exhibition મુલાકાત લેશે અને Global Textile Trade Fair Exhibition સફળ બનાવવા માટે સહકાર આપશે તેમ જણાવ્યું હતું.- India News Gujarat

Printech Exhibitionમાં આ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવશે- India News Gujarat

 

  • ટેક્ષ્ટાઇલ ફિનીશીંગ લાઇન મશીનરી
  • – સ્ક્રીન પ્રિન્ટીંગ
  • – કન્વર્ટીંગ એન્ડ પેકેજિંગ
  • – તમામ પ્રકારના ડિજીટલ પેપર્સ અને પ્રિન્ટીંગ ઇન્ક
  • – ઓફસેટ – ડિજીટલ પ્રિન્ટીંગ મટિરિયલ્સ
  • – ટેક્ષ્ટાઇલની સાથે સંકળાયેલી લેબલ ઇન્ડસ્ટ્રી
  • – ફેબ્રિક પ્રોસેસિંગ મશીન
  • – ડિજીટલ પ્રિન્ટીંગ મશીન
  • – સબ્લીમેશન પેપર્સ, ડિસ્પર્સ ઇન્ક
  • – કેલેન્ડર મશીન
  • – થ્રેડ ડાઇંગ મશીન્સ અને ઇન્કસ
  • – એમ્બ્રોઇડરી મશીન્સ
  • – એન્સીલરી ઇકવીપમેન્ટ તથા અન્ય પ્રોડકટ્‌સ– India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Blood donation and health check up camp  યોજાયો ગુરૂકૃપા એક્સપોર્ટ દ્વારા

આપ આ પણ વાંચી શકો છોઃ-night marathon-સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા નાઈટ મેરેથોનનું આયોજન

 

SHARE

Related stories

Latest stories