HomeGujaratwedding ceremony :મહિલાઓં ધ્વારા આયોજીત સમૂહ લગ્નમાં 68 વર્ષની મહિલા અને સિત્તેર...

wedding ceremony :મહિલાઓં ધ્વારા આયોજીત સમૂહ લગ્નમાં 68 વર્ષની મહિલા અને સિત્તેર વર્ષના પુરુષ બંધાયા લગ્ન બંધનમાં–India News Gujarat

Date:

wedding ceremony :મહિલાઓં ધ્વારા આયોજીત સમૂહલગ્ન: વૃદ્ધ દંપતીએ કર્યા લગ્ન –India News Gujarat

સુરતમાં શેહેરમાં એક અનોખા સમુહલગ્નwedding ceremony નું આયોજન કરાયું હતું. આ સમારોહ અનોખો એટલા માટે હતો કે સમૂહલગ્ન નું આયોજન કોઈ વેપારીકે ઉદ્યોગપતિ ધ્વારા નહિ પણ પાંચ મહિલાઓએ કર્યું હતું.એટલુજ નહિ પણ સમુહલગ્ન માં એક વૃદ્ધ જોડા એપણ પ્રભુતામાં પગલા માંડી સમાજમાં નવો દાખલો બેસાડ્યો હતો.

સુરતમાં રવિવારના રોજ સામાજિક સંસ્થા શાંતમ ધ્વારા સમુહલગ્નનું આયોજન કરાયું.આ સમૂહ લગ્નની ખાસ વાત એ હતી કે તેનું આયોજન પુરુષો ધ્વારા નહી પણ પાંચ મહિલાઓ ધ્વારા કરાયું હતું.અને જેમાં એક 68 વર્ષની મહિલા અને સિત્તેર વર્ષના પુરુષ પણ લગ્ન બંધનમાં બંધાયા હતા.

wedding ceremony :વૃદ્ધ દંપતી સહિત 15  યુગલોના લગ્ન સમારોહ યોજાયો 

  • શાંતમ ધ્વારા આયોજિત સમુહલગ્ન એક અનોખી પહેલ છે. કે જેમાં એક વૃદ્ધ દંપતી સહિત 15 નસીબદાર યુગલોના 17 એપ્રિલના રોજ  વેસુના શાંતમ ખાતે સમૂહ લગ્ન ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયા હતા.
  • વેડિંગ ઓર્ગેનાઈઝિંગ કમિટીના મધુ અગ્રવાલ, કવિતા અગ્રવાલ, દીપા કેડિયા, અરુણા સરાફ અને સરોજ અગ્રવાલે જણાવ્યું કે લગ્ન સ્થળ પર તમામ વર-કન્યાએ ઉમંગ સાથે પોશાક પહેર્યો હતો.
  •  પરિવારના સભ્યોની સાક્ષીએ લગ્ન યોજાયા 
  • લક્ષમીપતિના ઓનર  સંજય સરોગી અને શાંતમના સ્થાપક વિનોદ અગ્રવાલે કાર્યક્રમને સફળ બનાવવામાં વિશેષ સહયોગ આપ્યો હતો.
  • અનોખી પહેલ માટે પરિવારોની સંમતિથી એક 68 વર્ષની મહિલા અને એક સિત્તેર વર્ષના પુરુષ લગ્ન બંધનમાં બંધાયા 

વપરિણીત યુગલોને જીવન ઉપયોગી ઘણી વસ્તુઓ ભેટ અપાઈ–India News Gujarat

યુગલોએ શણગારેલા લગ્નમંડપ હેઠળ એકબીજાને વરમાળા પહેરાવી અને અગ્નિની wedding ceremony સાક્ષીએ ફેર ફર્યા હતા.,અને  વૈદિક મંત્રોચ્ચાર સાથે વરરાજાના હાથને કૃપાપૂર્વક પકડીને જીવનભર સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી. આ wedding ceremony લગ્નમાં તમામ નવપરિણીત યુગલોને જીવન ઉપયોગી ઘણી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.-Latest Gujarati News

આયોજક સમિતિએ જણાવ્યું હતું કે બંને પરિવારોની સંમતિથી એક 68 વર્ષની મહિલા અને એક સિત્તેર વર્ષના પુરુષ એક અનોખી પહેલ માટે બંધાયેલા હતા.સમારોહમાં ઉપસ્થિત તમામ લોકોના ચહેરા પર આનંદનો માહોલ જોવા મળ્યો હતો.પધારેલા તમામ પરિવારજનો અને સંબંધીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો અને અનેક યુવક-યુવતીઓ, કાર્યકારી મહિલાઓ અને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તમામ નવદંપતીઓના લગ્નનું પ્રમાણપત્ર પણ બનાવવામાં આવ્યું હતું.-Latest Gujarati News

તમે આ વાંચી શકો છો: Tech Tips: WhatsApp યુઝર્સ માટે જલ્દી આવી રહ્યું છે Last Seen સાથે જોડાયેલું આ જરૂરી ફિચર

તમે આ વાંચી શકો છો: Banks Timing Change From 18 April : આજથી બેંકોના ખુલવાના કલાકો બદલાયા, હવે કામના આટલા કલાકો થશે 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories