HomeToday Gujarati Newsworst roads annoying people : ચાર કોર્પોરેટરોના ફોટો સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા...

worst roads annoying people : ચાર કોર્પોરેટરોના ફોટો સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી વિરોધ – India News Gujarat

Date:

લોકો road રસ્તાથી પરેશાન થતા સ્થાનિક કોર્પોરેટરો સામે વિરોધ વ્યક્ત કર્યો  – India News Gujarat

સુરતના અંબાજી મંદિર road રોડ ઉપર ઠેર ઠેર ખાડા ખોદીને અથવા તો ડ્રેનેજની કામગીરી કરવા માટે જે ખોદકામ કર્યું છે તેના કારણે આજુબાજુના રહેવાસી અને ખાસ કરીને જે વેપાર-ધંધા કરી રહ્યા છે જે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. કારણ કે ખોદકામ કર્યા બાદ જે સમયસર જ કામ પૂર્ણ ન કરતાની સાથે જ ધૂળની ડમરી ઉડી રહી છે .જેથી લોકોને અને ખાસ કરીને આજુબાજુના રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે .તેના કારણે સ્થાનિક લોકોએ ચાર કોર્પોરેટરો ના ફોટા સાથે પોસ્ટર છે તે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. અને આ કામ જલ્દી પૂર્ણ કરવા માટેની અપીલ પણ કરી.

મોટાભાગના road રસ્તા ઉપર ખોદકામથી લોકો પરેશાન 

સુરત સીટી  સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. પણ છેલ્લા કેટલાક દિવસથી સુરતના road રોડ રસ્તાઓ પર તમે પસાર થાવ તો તમે માથાનો દુખાવો સમાન  સ્થિતિ છે.  કારણ કે સુરતના તમામ મોટાભાગના road રસ્તા ઉપર એની કામગીરી અથવા તો કોઈ બીજી કામ કરીએ તો સુરત મહાનગરપાલિકા ની કામગીરી ચાલી રહી છે તેના કારણે ઠેરઠેર road ના જ આજુબાજુ અથવા રોડની વચ્ચે છે આજે ખોદકામ અથવા તો જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી છે. તેને કારણે આજુબાજુના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચાર કોર્પોરેટરોના ફોટો સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી વિરોધ વ્યક્ત કર્યો  – India News Gujarat

હાલ વધુ એક વિવાદ સામે આવ્યો છે જ્યાં  સુરતના  અંબાજી મંદિર જે છે તેના આજુબાજુના રહેવાસી લોકો દ્વારા સોશિયલ મીડિયાની દરે ક post વાયરલ કરી છે. કોર્પોરેટરોના ચાર ફોટો અને એક પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે. કે કોર્પોરેટ કોર્પોરેટર અને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા કિમતી વોટ થી કિંમત નથી સમજાતી કે અમારી કિંમત નથી અમારા જે આ ખોદકામ કરવામાં આવી છે. તેના કારણે આજુબાજુના વેપાર ધંધા કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પોસ્ટ સોશિઅલ મીડિયાની અંદર વાયરલ થઇ છે અને આ તમામ કોર્પોરેટરો ભાજપના છે. ચારેકોર ફોટા સાથે આ સોશિયલ મીડિયા ની અંદર પોસ્ટ વાઇરલ કરી છે .હવે સુરત મહાનગરપાલિકા અને કઈ રીતે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.જ્યારે આ આવી સ્થિતિ માત્ર એક વિસ્તારમાં નહિ પણ શહેરના મોટા ભાગના વિસ્તારમાં આવી સ્થિતિ જોવા મળી રહી બીજી બાજુ રાહદારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે.અને ટ્રાંફિક ને લઈને પરેશન થાય છે.

તમે આ વાંચી શકો છો: Woman Scolded The BJP MLA : surat માં ભાજપના ધારાસભ્યનો મહિલાએ ઉધડો લીઘો

તમે આ વાંચી શકો છો: Surat SMIMER Hospital Doctor Negligence Patient Suffer : સ્મીમેરના ડોકટરોની માનવતા મરી પરવારી

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Latest stories