HomeGujaratSet up about 10 nuclear power plants in country- સુરતમાં 2 nuclear...

Set up about 10 nuclear power plants in country- સુરતમાં 2 nuclear power plants સ્થપાશે – India News Gujarat

Date:

ઇન્ડિયન પ્રોજેકટસ ફોર સસ્ટેનેબલ ફલો ઓન એનર્જી એન્ડ વોટર વર્સિસ ધી ચેલેન્જ એન્ડ ધી સોલ્યુશન વિશે સેમિનાર – India News Gujarat

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ૧ર એપ્રિલ, ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ઇન્ડિયન પ્રોજેકટ્‌સ ફોર સસ્ટેનેબલ ફલો ઓન એનર્જી એન્ડ વોટર વર્સિસ ધી ચેલેન્જ એન્ડ ધી સોલ્યુશન’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે ભારતની nuclear પરમાણુ સહેલીનો ખિતાબ મેળવનાર ડો. નીલમ ગોયલે nuclear પરમાણુ power તથા અન્ય power સ્ત્રોતો થકી ઉત્પાદિત થતી power ના તફાવત વિશે સમજણ આપી હતી. ડો. નીલમ ગોયલે જણાવ્યું હતું કે કોલસા, બાયોગેસ, સોલાર power, હાઇડ્રો અને nuclear power થકી power ઉત્પાદિત કરવામાં આવે છે. power ઉત્પાદનની આ પ્રક્રિયામાં કાર્બન ડાયોકસાઇડનું સર્જન થાય છે અને તેને કારણે ઘણા રોગો પણ થતા હોય છે. પરંતુ nuclear પાવર થકી ઉર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં હજી સુધી કોઇએ જીવ ગુમાવ્યો નથી. આ ઉપરાંત એક હજાર મેગાવોટ power ને ઉત્પન્ન કરવા માટે nuclear power પ્લાન્ટને સૌથી ઓછી જમીનની જરૂરિયાત ઉભી થાય છે. હાઇડ્રો પ્લાન્ટને ૪ લાખ હેકટર, વીન્ડ પ્લાન્ટને ૮૦,ર૯૦ હેકટર, સોલાર power પ્લાન્ટને ૧પ,પ૪૦ હેકટર, કોલસાના પ્લાન્ટને ૭૦૦ હેકટર અને nuclear power પ્લાન્ટ માટે રપ૯ હેકટર જમીનની જરૂરિયાત પડે છે. ભારતમાં ર૩ જેટલા nuclear power ઘર છે અને તેમાંથી એક ગુજરાતના કાકરાપાર ખાતે આવેલું છે. હાલમાં દેશભરમાં દસ જેટલા nuclear power  પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતનો પણ સમાવેશ થાય છે. સુરતમાં પ૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે તેવા બે nuclear પ્લાન્ટ સ્થાપવા માટેની વિચારણા ચાલી રહી છે.- India News Gujarat

ક્યો power પ્લાન્ટ કેટલા દિવસ power  ઉત્પન કરે છે- India News Gujarat 

nuclear power પ્લાન્ટથી અને સોલાર power પાવર પ્લાન્ટથી ઉત્પાદિત થતી power ની તુલના કરીએ તો nuclear power  વર્ષના ૩૬પ માંથી ૩૬૧ દિવસ અને સોલાર power પાવર પ્લાન્ટ ૯૩ દિવસ power  ઉત્પન્ન કરે છે. power ઉત્પન્ન કરનારા વિવિધ સ્ત્રોતોની કેપેસિટી ફેકટર ઉપર નજર કરીએ તો સોલાર power ની ર૭ ટકા, વીન્ડની ૩૭ ટકા, હાઇડ્રોની ૪પ ટકા, બાયોગેસની પ૦ ટકા, કોલસાની પ૩ ટકા અને nuclear  power ની સૌથી વધારે ૯ર ટકા છે. ઉદ્યોગો માટે ઇંધણ તરીકે કોલસાની ખૂબ જ આવશ્યકતા હોય છે. જો કે, કોલસાની ગમે ત્યારે ઘટ ઉભી થઇ શકે છે. જેને કારણે ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા ઉપર તેની માઠી અસર વર્તાઇ શકે છે. આથી nuclear power પ્લાન્ટ થકી ઉત્પન્ન થનાર ઉર્જાની હાલમાં ખૂબ જ જરૂરિયાત છે. એના માટે જમીનની જરૂરિયાત પણ ઓછી ઉભી થતી હોવાથી અને વર્ષભર તેના થકી ઉર્જાનું ઉત્પન્ન થતું હોવાથી સુરતના ઉદ્યોગો માટે nuclear power ની વધારે જરૂરિયાત છે.- India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-SMC Corona Varient-સિવિલ હોસ્પિટલે પણ કોરોનાના દર્દીઓના XE વેરિયન્ટને રોકવા તૈયારીઓ કરી

આપ આ પણ વાંચી શકો છોઃ-How to Run Family Business પ્રોફેશનલી વિશે સેમિનાર

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories