HomeGujaratHow to Run Family Business પ્રોફેશનલી વિશે સેમિનાર- India News Gujarat

How to Run Family Business પ્રોફેશનલી વિશે સેમિનાર- India News Gujarat

Date:

Family Businessમાં સફળતા કેવી રીતે મળે – India News Gujarat

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે How to Run Family Business પ્રોફેશનલી’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે બિઝ ટ્રાન્સ કન્સલ્ટીંગના સીઇઓ એ. બી. રાજુ દ્વારા ઉદ્યોગ સાહસિકોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ. બી. રાજુએ જણાવ્યું હતું કે, Family Business કેટલો મોટો છે અને તેને કયાં સુધી લઇ જવાનો છે તેના પર Business બિઝનેસની સફળતા ડિપેન્ડ કરે છે. દા.ત. રૂપિયા પ૦ કરોડની Family Business  કંપની હોય અને તેને પાંચ વર્ષમાં રૂપિયા ર૦૦ કરોડની કંપની બનાવવી હોય તો તેના માટે યોગ્ય પ્લાનિંગ કરવું પડે છે. Family Businessને નવી ઉચાઇ સુધી પહોંચાડવા માટે પોતે તો મહેનત કરવી જ પડે છે પણ તેની સાથે સાથે Family Business  સિવાય બહારના લોકોની પણ મદદ લેવી પડે છે. ખાસ Family Businessમાં સફળતા માટે વ્યવસ્થિત અને કાબેલ કર્મચારીની નિમણૂંક મહત્વની હોય છે. Family Business કંપનીઓમાં મેનેજરનું ટેલેન્ટ જોઇને તેઓને જવાબદારી સોંપી નિર્ણય લેવાની ઓથોરિટી આપવાને બદલે તેઓની પાસે કલેરિકલ કામ કરાવવામાં આવે છે. મોટા ભાગના Family Businessમાં આ પ્રકારનું વલણ હોવાથી કંપનીના માલિક મેનેજરની ભૂમિકામાં આવી જાય છે. આથી મોટા ભાગે Family Businessનું કેટલાક વર્ષોમાં પતન થઇ જાય છે.- India News Gujarat

Family Businessમાં દરેકની જવાબદારી ક્લિયર હોવી જોઇએ – India News Gujarat

રોલ કલીયારિટી ઉપર પ્રકાશ પાડતા તેમણે કહયું હતું કે, Family Businessમાં જ્યારે પરિવારના બે કરતા વધારે મેમ્બર્સ Family Business કંપનીની બાગડૌર સંભાળતા હોય ત્યારે Family Businessની જવાબદારીઓ પ્રત્યે તેઓનો રોલ એકદમ કલીયર હોવો જોઇએ. આ ઉપરાંત ભાઇઓ અથવા સંતાનો Family Businessમાં હોય ત્યારે તેઓ Family Business રન કરવા માટે કાબેલ છે કે કેમ? તે વિચારીને તેઓને જવાબદારી આપવી પડે છે. મોટા ભાગે Family Businessમાં આવું થતું ન હોવાથી દર ત્રણ વર્ષે ૧૦૦ Family Business કંપનીઓમાંથી ૭૦ જેટલી કંપનીઓ બંધ થઇ જાય છે. સેમિનારમાં ચેમ્બરના માનદ્‌ ખજાનચી પરેશ લાઠીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન ડો. સંજય ડુંગરાણીએ Family Business સેમિનારનું સંચાલન કર્યું હતું અને અંતે સર્વેનો આભાર માની Family Business સેમિનારનું સમાપન પણ કર્યું હતું. – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Russia Ukraine warથી સુરતમાં રફ ડાયમંડની અછત

આપ આ પણ વાંચી શકો છોઃ-CGST Superintendent and Inspector સહિત ત્રણ રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયા

 

SHARE

Related stories

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Stock Exchange : સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ : INDIA NEWS GUJARAT

સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ...

Latest stories