Fact check: -Transaction પહેલા ATM પર બે વાર Cancel બટન દબાવો, નહીં થાય PIN ચોરી, -India News Gujarat
જાણો RBIના દાવાની સંપૂર્ણ સત્યતા:
- PIB ફેક્ટ ચેકે કહ્યું કે, ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત કરવા માટે તમારા કાર્ડ પર પિન ન લખો.
- સલામત વ્યવહાર કરો.
- ગોપનીયતાનું ધ્યાન રાખો.
- સોશિયલ મીડિયા(Social Media) પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
- વાયરલ મેસેજ(Viral Message)માં દાવો કરવામાં આવ્યો છે કે ATMમાં ટ્રાન્ઝેક્શન કરતા પહેલા બે વાર કેન્સલ બટન દબાવવાથી કાર્ડના પિનની ચોરી અટકાવી શકાય છે.
- પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દાવો ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કરવામાં આવ્યો છે, PIB ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.
- પીઆઈબી ફેક્ટ ચેકે(Fact Check) આ મેસેજને ફેક ગણાવ્યો છે.
- તેમણે કહ્યું કે, આરબીઆઈ દ્વારા આવો કોઈ સંદેશ જારી કરવામાં આવ્યો નથી.
- સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
- વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ATMમાં ટ્રાન્ઝેક્શન કરતા પહેલા બે વાર કેન્સલ બટન દબાવવાથી કાર્ડના પિનની ચોરી અટકાવી શકાય છે.
- પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દાવો ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કરવામાં આવ્યો છે, PIB (Press Information Bureau)ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.
- પીઆઈબી ફેક્ટ ચેકે આ મેસેજને ફેક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આરબીઆઈ દ્વારા આવો કોઈ સંદેશ જારી કરવામાં આવ્યો નથી.
શું થઈ રહ્યું છે વાયરલ?
- વાયરલ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ATM મશીનમાં કાર્ડ નાખતા પહેલા બે વાર કેન્સલ બટન દબાવો.
- જો કોઈએ તમારો PIN કોડ ચોરવા માટે કીપેડ સેટ કર્યું હોય, તો તે આ સેટઅપને રદ કરી નાખશે.
- PIB ફેક્ટ ચેકે કહ્યું કે, આ નિવેદન નકલી છે. આરબીઆઈ(RBI)એ આવો કોઈ સંદેશ જાહેર કર્યો નથી.
- PIB ફેક્ટ ચેકે કહ્યું કે, ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત કરવા માટે તમારા કાર્ડ પર પિન ન લખો.
- સલામત વ્યવહાર કરો. ગોપનીયતાનું ધ્યાન રાખો.
A post falsely attributed to @RBI claims that pressing 'cancel' twice on ATM before a transaction can prevent PIN theft#PIBFactCheck
▶️This statement is #FAKE & has NOT been issued by RBI
Keep transactions secure-
✅Conduct the transfer in privacy
✅Do not write PIN on card pic.twitter.com/vylB1ywCXT— PIB Fact Check (@PIBFactCheck) April 5, 2022
મોબાઈલ ટાવર લગાવવા માટે 30 લાખ મળશે, દર મહિને 25 હજાર મળશે
અન્ય એક વાયરલ સમાચારમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર મોબાઈલ ટાવર લગાવી રહી છે.
મોબાઈલ ટાવર લગાવવા માટે 30 લાખ મળશે. 25,000 દર મહિને મોબાઈલ ટાવર ભાડા તરીકે આપવામાં આવશે.
આ સિવાય એવા વ્યક્તિને સફાઈ કર્મચારી તરીકે નોકરી આપવામાં આવશે જેનો પગાર 25,000 રૂપિયા પ્રતિ માસ હશે. તેમના માટે 10મું પાસ હોવું ફરજિયાત છે.
દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવશે.
PIB ફેક્ટ ચેકની ટીમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા દાવાઓની સતત તપાસ કરે છે.
જો તમને પણ કોઈ સમાચાર અથવા ફોટા પર શંકા હોય, તો તમે +91 8799711259 પર WhatsApp કરી શકો છો અથવા socialmedia@pib.gov.in પર ઇમેઇલ કરી શકો છો.
આ ઉપરાંત, તમે Twitter પર @PIBFactCheck અથવા /PIBFactCheck Instagram પર અથવા /PIBFactCheck ફેસબુક પર પણ સંપર્ક કરી શકો છો.
તમે પણ આ વાંચી શકો છો –
SMC Property Tax: વ્યાજ માફી યોજનાની મુદત લંબાવી
તમે પણ આ વાંચી શકો છો –
CGST Superintendent and Inspector સહિત ત્રણ રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયા CGST