HomeGujaratRs 1.19 Fraud કરનાર Couple ઝડપાયુ - India News Gujarat

Rs 1.19 Fraud કરનાર Couple ઝડપાયુ – India News Gujarat

Date:

2.5 ટકા વળતરની લાલચ આપી લોકો સાથે કરી છેતરપિંડી India News Gujarat

સુરતમાં લોકોને દર મહિને અઢી ટકા જેટલું ઉંચુ વળતર આપવાની લાલચ આપીને રૂપિયા 1.19 કરોડની Fraud કરનાર Coupleને ઇકો સેલે ઝડપી પાડ્યુ છે. ઇકો સેલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુરતના સરથાણા વિસ્તારમાં ઇનોવેટીવ વેલ્થ મેનેજમેન્ટ ફંડના નામે જયેશ નાગર અને પિન્કી નાગર નામના દંપતીએ ઓફીસ ચાલુ કરી હતી. જ્યાં તેમણે લોકોને દર મહિને અઢી ટકા જેટલુ વળતર આપવાની લાલચ આપીને Fraud કરનાર Coupleએ અંદાજે 1 કરોડ 19 લાખ જેટલી રકમ ઉઘરાવી લીધી હતી. બાદમાં રાતોરાત ઓફીસને તાળા મારીને નાસી ગયા હતા. આ અંગે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા Fraud કરનાર Couple અંગેની તપાસ ઇકો સેલને સોંપવામાં આવી હતી. ઇકો સેલના અધિકારીઓએ Fraud કરનાર Coupleને ઝડપી લીધુ છે અને તેની પુછપરછ હાથ ધરી છે. India News Gujarat

કઇ રીતે ઝડપાયુ Fraud કરનાર Couple India News Gujarat

ઇકો સેલમાં Fraud કરનાર Couple વિરૂધ્ધ ગુનો નોંધાયો ત્યાર બાદ તે મળતું ન હતું. જેથી પોલીસે અડાજણ ખાતે રહેતા આ Fraud કરનાર Coupleના ઘરે તપાસ કરી હતી પરંતુ તેઓ ત્યાંથી ભાડાનું મકાન ખાલી કરીને નાસી ગયા હતા. Fraud કરનાર Coupleને શોધવા માટે પોલીસે સ્કૂલ પર વોચ ગોઠવી હતી અને Fraud કરનાર Couple પૈકી મહિલા સ્કૂલ પર પોતાના પુત્રની માર્કશીટ લેવા આવતા પોલીસે તેને ઝડપી લીધી હતી. બાદમાં તેના પતિને પણ અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો. જયેશ નાગર અને પિન્કી નામના આ Fraud કરનાર Coupleને ઝડપી લઇ પોલીસે તેમના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.  India News Gujarat

Fraud કરનાર Couple દ્વારા અન્ય લોકો સાથે પણ છેતરપિંડીની આશંકા  India News Gujarat

સૂત્રોના જણાવ્યા પ્રમાણે  આ Fraud કરનાર Couple દ્વારા શહેરના માત્ર વરાછા સરથાણા વિસ્તારના જ નહીં પરંતુ શહેરના અન્ય વિસ્તારના લોકો સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલમાં આ Fraud કરનાર Coupleની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ Fraud કરનાર Coupleને કોર્ટમાં રજૂ કરી અને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલના તબક્કે આ આ Fraud કરનાર Coupleનો જે લોકો ભોગ બન્યા હોય તેમને સુરત પોલીસના ઇકો સેલનો સંપર્ક કરવા માટે પણ જણાવવામાં આવ્યુ છે. India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Mediclaim denied : મેડીક્લેઈમ તપાસમાં ખાનગી તપાસ એજન્સીઓની “તાનાશાહી”

આપ આ પણ વાંચી શકો છોઃ-Honey Trapમાં ફસાવી વેપારી પાસે રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઇ

SHARE

Related stories

Latest stories