HomeIndiaIPL 2022-KKR vs MI-Ishan Kishan ની થશે કસોટી-India News Gujarat

IPL 2022-KKR vs MI-Ishan Kishan ની થશે કસોટી-India News Gujarat

Date:

KKR vs MI : કોલકાતા ના બોલીંગ આક્રમણ સામે Ishan Kishan ની થશે કસોટી, ઉમેશ, સાઉથી અને નરેન બગાડી શકે છે ખેલ!-India News Gujarat

  • કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેની મેચ પુણેમાં રમાવાની છે.
  • મુંબઈ(MI)  આ મેચમાં હારની હેટ્રિકથી બચવા ઈચ્છશે.
  • તે અત્યાર સુધીમાં બે મેચ હારી ચૂક્યો છે.
  • IPL 2022 માં, 6 એપ્રિલે, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Mumbai Indians vs Kolkata Knight Riders) પુણેમાં ટકરાશે.
  • આ મેચમાં તમામની નજર મુંબઈના(MI)  યુવા ઓપનર ઈશાન કિશન (Ishan Kishan) પર રહેશે.
  • તેણે પ્રથમ બે મેચમાં અડધી સદી ફટકારી છે અને તે અત્યારે સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

Ishan Kishan એં કોલકાતા સામે ખૂબ કાળજી રાખવી પડશે.

  • કારણ કે કેકેઆરના(KKR)  બોલરોની સામે ઈશાન કિશનનો(Ishan Kishan) રેકોર્ડ ઘણો ખરાબ છે.
  • ઉમેશ યાદવ, ટિમ સાઉથી, પેટ કમિન્સ અને સુનીલ નારાયણ જેવા બોલરો સામે ઈશાનના રન નથી થતા અને તેઓ સસ્તામાં પરત ફરે છે.
  • આઇપીએલ (IPL 2022) માં પહેલી જીતની રાહ જોઈ રહેલી મુંબઈ ઈન્ડિયન્સ(MI) ઈચ્છશે નહીં કે ઈશાન કિશન KKR સામે જૂના રેકોર્ડનું પુનરાવર્તન કરે.
  • તેઓ ઈચ્છશે કે આ ડાબોડી બેટ્સમેન (left-handed-batsman) મોટી ઈનિંગ્સ રમે.
  • ઈશાને IPL 2022 માં KKR માટે સારો દેખાવ કરી રહેલા ઉમેશ યાદવનો સામનો કર્યો છે.
  • આ દરમિયાન તેણે એક બોલ રમ્યો અને તેના પર તે આઉટ થઈ ગયો.
  • તેણે મિસ્ટ્રી સ્પિનર ​​સુનીલ નરેનના ચાર બોલ રમ્યો છે અને એક વખત તે આઉટ થયો છે.
  • ટિમ સાઉથીની સામે પણ ઈશાનનો રેકોર્ડ સારો નથી.
  • આ કીવી બોલરનો(nz bowler)  કિશન એક જ બોલ રમ્યો અને તેના પર પણ તે આઉટ થયો હતો.
  • પેટ કમિન્સ પણ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની મેચ માટે KKR માં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.કિશન પણ તેની સામે ફીકો છે.
  • તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માટે પાંચ બોલ રમ્યા છે અને બે વખત તે આઉટ થયો છે.

IPL 2022 માં 2 મેચમાં 2 અર્ધસદી નોંધાવી

  • આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે KKR સામેની મેચમાં ઈશાન કિશનના(Ishan Kishan) આંકડા તેને સમર્થન નથી આપી રહ્યા.
  • પરંતુ IPL 2022 માં તેણે અત્યાર સુધી બે મેચમાં જે રીતે પ્રદર્શન કર્યું છે, તેનાથી તેનો આત્મવિશ્વાસ વધી ગયો છે.
  • તેણે મુંબઈમાં (MI) આ સિઝનની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે અણનમ 81 રનની ઇનિંગ રમી હતી.
  • આ ઇનિંગમાં કિશને 48 બોલનો સામનો કર્યો અને 11 ફોર અને બે સિક્સર ફટકારી. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ(RR) સામેની મેચમાં તેણે 43 બોલમાં 54 રન બનાવ્યા હતા.
  • આ ઇનિંગમાં કિશને(Ishan Kishan) પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
  • ઈશાન કિશન મુંબઈ ઈન્ડિયન્સના(MI) સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક છે.
  • IPL 2022ની હરાજીમાં તેના પર 15.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

તમે પણ આ વાંચી શકો છો –

IPL 2022:એલિમિનેટર અને ફાઇનલ મેચ ગુજરાતના આ શહેરમાં રમાઇ શકે છે

તમે પણ આ વાંચી શકો છો –

IPL 2022- Kane Williamson કેચ આઉટનો વિવાદ વકર્યો

SHARE

Related stories

Latest stories