HomeWorldBenefits Of Eating Less Salt :મીઠું ઓછું ખાવાથી આ રોગોથી બચી શકાય...

Benefits Of Eating Less Salt :મીઠું ઓછું ખાવાથી આ રોગોથી બચી શકાય છે.- INDIA NEWS GUJARAT

Date:

Benefits Of Eating Less Salt : ઓછું મીઠું ખાવાના ફાયદા 

સામાન્ય રીતે જે લોકો હાઈપરટેન્શન, હ્રદય કે કિડનીની બીમારીથી પીડિત હોય તેમણે હંમેશા મીઠું ઓછું વાપરવું જોઈએ. એક રિસર્ચ અનુસાર એવું જાણવા મળ્યું છે કે વધુ મીઠાના ઉપયોગથી બીપી ખૂબ જ વધી જાય છે.જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે તેમને હંમેશા મીઠાનું પ્રમાણ ઓછું કરવાની સલાહ આપવામાં આવે છે. વધુ પડતું મીઠું ખાવું એ માત્ર હૃદય માટે જ નહીં પરંતુ તમારી કિડની માટે પણ ખરાબ છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે મીઠાનું સેવન ઓછું કરશો તો તેનાથી તમને ઘણા ફાયદા થશે.-GUJARAT NEWS LIVE

Benefits Of Eating Less Salt

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે

ઘણા સંશોધનો દ્વારા તે સાબિત થયું છે કે ખોરાકમાં સોડિયમની વધુ માત્રા શરીરમાં બ્લડ પ્રેશરનું સ્તર વધારી શકે છે. તેના લાંબા ગાળાના ઉપયોગથી ધમનીઓ, હૃદય અને રક્તવાહિનીઓને નુકસાન થાય છે. ખોરાકમાં મીઠું ઓછું કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે.- GUJARAT NEWS LIVE

Benefits Of Eating Less Salt

હૃદયરોગથી બચશે

મીઠું ઓછું ખાવાથી બ્લડ પ્રેશર બરાબર રહે છે એટલું જ નહીં અને હાર્ટ એટેકથી લઈને સ્ટ્રોક અને હૃદયની અન્ય બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. એક અભ્યાસ અનુસાર, એવું જાણવા મળ્યું છે કે પ્રીહાઈપરટેન્શન ધરાવતા લોકો જેઓ ઓછું મીઠું ખાય છે તેઓ રોગોથી સુરક્ષિત રહે છે.

Benefits Of Eating Less Salt

આ પણ વાંચો : Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે ફરી વધારો, CNGમાં પણ ઉછાળો – India News Gujarat

આ પણ વાંચો : Mission Gujarat-2022: પંજાબમાં જીત બાદ હવે AAP ગુજરાતમાં સક્રિય – India News Gujarat

SHARE

Related stories

Latest stories